rashifal-2026

Xiomi Mi 9 Pro 5Gલાંચ, જાણો આ સ્માર્ટફોનની 5 ખાસ વાતોં

Webdunia
મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (17:35 IST)
Xiomiએ ચીનમાં એક ઈવેંટમાં Mi 9 Pro 5G સ્માર્ટ ફોન લાંચ કર્યું છે. આ ફોનને લઈને લોકોમાં ઉત્સાહ જોવાઈ રહ્યું છે. Mi 9 Pro 5G ની શરૂઆતી કીમત 36, 867 રૂપિયા છે. તેના ટૉપ વેરિએંટની કીમત આશરે 42857 રૂપિયા છે. અત્યારે આ અત્યાધુનિક ફોનનું વેચાણ ચીનમાં જ થશે. 
- Mi 9 Pro 5G में Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપ્યું છે. તેનો ડિસ્પ્લે 6.4 ઈંચનો છે અને તેમાં  OLED પેનલ યૂજ કરાયુ છે. 
-  આ સ્માર્ટફોનમાં 4,000mAha ની બેટરી છે. તેને 8 જીબી અને 12 જીબી રેમ વેરિએન્ટ્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
 
- Mi 9 Pro 5G માં વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની બેટરી ફક્ત 69 મિનિટમાં પૂર્ણ થઈ જશે.
 
- જો તમે 40 ડબલ્યુ ચાર્જર સાથે ચાર્જ કરવા માંગતા હો, તો બેટરી ફક્ત 48 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. તેમાં રિવર્સ ચાર્જિંગની સુવિધા પણ છે.
 
- મીઆઈ 9 પ્રોમાં પ્રાઇમરી રીઅર કેમેરો 48 મેગાપિક્સલનો છે, બીજો 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments