Biodata Maker

Twitter એ પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાની સલાહ આપી

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (10:53 IST)
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના લગભગ 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાનુ કહ્યુ છે.  જોકે ટ્વિટરે એ પણ કહ્યુ કે આંતરિક તપાસમાં જોવા મળ્યુ છે કે પાસવર્ડ ચોરાયા નથી કે ન તો તેનો કોઈ ખોટો ઉપયોગ થયો છે.  પણ સાવધાનીને ધ્યાનમાં રાખતા બધા યૂઝર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનો પાસવર્ડ બદલી નાખે.. 
 પણ  તેનાથી કેટલા પાસવર્ડ પ્રભાવિત થયા છે એ કંપનીએ હજુ સુધી જણાવ્યુ નથી. 
રૉયયર્સે વાતચીતમાં સાઈટને કહ્યુ છે કે આ ભૂલ કેટલા અઠવાડિયા પહેલા જાણ થઈ હતી. ટ્વિટરના ચીફ એક્ઝીક્યૂટિવ જૈક ડોર્સે ટ્વીટ કર્યુ કે.. 
 
એક તકનીકી ખામીને કારણે કેટલાક પાસવર્ડ કંપનીના આંતરિક કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર થઈ ગયા હતા. ટ્વિટરે એક બ્લોગ પોસ્ટ કરતા કહ્યુ કે અમને આ વાતનો ખેદ છે કે આવુ કંઈક થયુ. 
યૂઝર્સને સલાહ આપવામાં આવી છે કે યૂઝર્સ એકાઉંટને હૈંક થવાથી બચાવવા માટે બે સ્તરીય પ્રમાણિકતાનુ પાલન કરે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

આગળનો લેખ
Show comments