Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્માર્ટ ફોન કરશે ઘરની સુરક્ષા - કમાલનું છે આ તાળુ(લોક)

Webdunia
સોમવાર, 20 ઑક્ટોબર 2014 (16:19 IST)
ક્યાક બહાર ફરવા જઈ રહ્યા છો અને તમને ચિંતા છે કે તમારા દરવાજાનુ તાળુ કોઈ ખોલી ન લે અથવા તાળાની ચાવી ક્યાક ખોવાય ન જાય. તો બેફિકર થઈ જાવ. અમેરિકાની એક ફર્મ એ એક એવુ ઈ-લોક શોધ્યુ છે જેને ખોલવા માટે કોઈ ચાવીની નહી પણ સ્માર્ટફોનની જરૂર પડશે. 
 
ટેકનોલોજી વ્યવસાયી જેસન જૉનસન અને ઈંડસ્ટ્રીયલ ડિઝાઈનર યવેસ બિહરે આ તાળાની શોધ કરી છે. ઓગસ્ટ નામનુ આ તાળુ તમારા સ્માર્ટફોનની બ્લુટુથ ડિવાઈસથી કનેક્ટ થઈ જશે અને જ્યારે તેને કમાંડ આપશો ત્યારે દરવાજો ખુલી જશે.  
 
આઈઓએસ પ્લેટફોર્મને સપોર્ટ કરનારુ આ ઈ-લોક ટૂંક સમયમાં જ એપ્પલ સ્ટોર પર મળવા શરૂ થઈ જશે. એટલુ જ નહી જો આની બેટરી લો હશે તો આ તમને મેલ દ્વરા સૂચિત પણ કરશે. 
 
તાળુ ખોલવા માટે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર એક લાલ રંગનો ગોળો દેખાશે. જેને પુશ કરવુ પડશે.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments