rashifal-2026

એક કિલ્ક પર 100થી વધારે સુવિધાઓ આપશે સુપર એપ, અમેજન અને ફ્લિપકાર્ટને પટકની આપવાની તૈયારી

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (18:48 IST)
એક કિલ્ક પર 100થી વધારે સુવિધાઓ આપશે સુપર એપ, અમેજન અને ફ્લિપકાર્ટને પટકની આપવાની તૈયારી 
રિલાંયસ ઈંડસ્ટ્રીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક મુકેશા અંબાની દુનિયાના સૌથી મોટા ઑનલાઈન ટૂ ઑફલાઈન ઈ-કામર્સ પ્લેટફાર્મને લાંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. અમેજન અને વૉલમાર્ટ ફ્લિપકાર્ટ જેવી ઈ-કામર્સ કંપનીઓને તેનાથી ઝટ્કો લાગી શકે છે. ખબરો મુજબ રિલાંયસ જિયો એક નવા સુપર એપ પર કામ કરી રહ્યા છે. આ સુપર એપના માધ્યમથી ગ્રાહકોને 100 થી વધારે સેવાઓ આપશે. 
 
જિયોએ લાંચ પછી 30 મહીનાનાં 30 કરોડથી વધારે ગ્રાહક જોડીને રેકાર્ડ બનાવ્યું હતું. જિયોના નેટવર્ક પર વોયસ અને ડેટાના ઉપયોગમાં જોરદાર વૃદ્ધિ જોવાઈ છે. 
 
વિશેષજ્ઞો પ્રમાણે આ સમયે જો સુપર એપ લાંચ હોય છે તો રિલાંયસ બીજી કંપની કરતા સારી સ્થિતિમા હશે. જિયોના વિશાલ ગ્રાહક બેસ અને જિયો ડિવાઈસેસની બજાર પકડ તેને મજબૂત બનાવશે. એક પછી એક અધિગ્રહણ અને નિવેશથી રિલાંયસને બજાર પર તેમની પકડ બનાવવામાં મદદ મળશે. રિલાંયસના જિયો સુપર એપથી ઈ-કામર્સ ઑનલાઈન બુકિંગ અને ભુગતાન બધું એક જ સ્થાન પર થઈ શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments