rashifal-2026

આજે ભારતમાં આવી રહ્યુ છે 120 Hz ડિસ્પ્લે અને 65 W ફાસ્ટ ચાર્જિંગ વાળો જોરદાર ફોન જુઓ વિગત

Webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (16:19 IST)
ભારતીય બજારમાં આજે Realme GT Neo 2 સ્માટફોન લાંચ થશે. આ ફોનના લાંચની જાણકારી પોતે કંપનીએ આપી છે.  
 
આ ફોન Qualcomm Snapdragon 870 પ્રોસેસરની સાથે આવે છે. તેને  Adreno 650 GPU ની સાથે પેયર કરાયુ છે. સાથે જ ટ્રીપલ રિયર કેમરા પણ છે. તેનો પ્રાઈમરી સેંસર 64 મેગાપિક્સનો છે. બીજુ  8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેંસ છે. ત્રીજુ 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર છે. આ ફોન  Realme UI 2.0 પર આધારિત એંડ્રાયડ 11 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, GPS અને USB  ટાઈપ સીસ પોર્ટ આપ્યુ છે. 
 
આ 6.62 ઈંચના FHD+ E4 AMOLED ડિસ્પ્લેની સાથે આવે છે. તેના રિફ્રેશ રેટ 120Hz છે. તેના પર કાર્નિગ રોરિલ્લા ગ્લાસ 5 ની પ્રોટેકશન આપી છે. સાથે જ 5000 એમએચની બેટરી આપી છે. 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફ્રંટ કેમરાની વાત કરીએ તો તેમાં 16 મેગાપિક્સલ નો સેંસર અપાયેલુ છે તે સિવાય આ ડિસ્પ્લે ફિંગરપ્રિટ સેંસર પણ આપ્યુ છે. 
 
Realme GT Neo 2 ની સંભવિત કીમત 
Realme GT Neo 2 ની કીમર ભારતમાં 28500 રૂપિયા થવાની આશા છે. આ તેના બેસ મોડલની કીમત હશે. સાથે જ તેના હાઈ એંડ વેરિએંટની કીમત 30,000 રૂપિયાની આસપાસ હશે. આ ફોનની સીધી ટક્કર OnePlus 9R અને  Mi 11X થી થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments