Webdunia - Bharat's app for daily news and videos

Install App

વોડાફોન માત્ર 8 રૂપિયામાં આપી રહી છે 4 જી ઈંટરનેટ

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:39 IST)
રિલાંયસ જિયોની ફ્રી સર્વિસ પછી તેનાથી ટક્કર લેવા માટે દેશની બધી ટેલીકૉમ કંપનીઓ એક થી વધીને એક સસ્તા ડેટા અને કૉલ પ્લાન લાંચ કરી રહી છે . આ રીતે રેસમાં શામેળ થઈ વોડાફોનને હવે એક નવું સસ્તો પ્લાન કાઢ્યું છે  . જેની કીમત માત્ર 8 રૂપિયા છે. કંપની તેમના સુપરનેટ 4G સર્વિસ ને લૉંચ કર્યા. 
વોડાફન તેમના ઉપરોક્ત સર્કિલમાં 8 રૂપિયાની કીમતના એક 4 જી ડેટા પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30MB નો 4 જી ઈંટરનેટ ડેટ અપાયું રહ્યું છે . વોડાફોન યૂજર્સ માટે આ ખૂબ ફાયદાવાળા પ્લાન સિદ્ધ થઈ શકે છે. રિલાયંસ જિયોના 4G સર્વિસના અધિકારિક લૉંચ પછી હવે આ અત્યાર સુધીનો સૌથી સસ્તો વોડાફોન પ્લાન છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

Happy birthday A.R Rehman- દિલીપકુમાર 'A.R Rehman નું અસલી નામ હતું, તેથી ધર્મ બદલવો પડ્યો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં મોર્નિંગ વોકમાં ભૂલથી પણ સાથે ન લઈ જશો આ 3 વસ્તુઓ, ફાયદો થવાને બદલે થશે નુકસાન

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

આગળનો લેખ
Show comments