Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓનલાઈન રેલવે ઇ-ટિકિટ રદ્દ કેવી રીતે કરવી?

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (14:17 IST)
ઓનલાઈન રેલવે ઇ-ટિકિટ રદ્દ કેવી રીતે કરવી? કેવી રીતે ઓનલાઇન રેલવે ઇ ટિકિટ રદ કરવા 
મિત્રો જો તમે રેલવે ઇ-ટિકિટ બુક કરી છે અને કોઈ કેટલાક કારણોસર તમે યાત્રા કરવા નહિં માંગો અથવા તમે તમારું ટિકિટ રદ્દ (cancel)કરવા માંગો છો તો આજે અમે તમને જણાવીશ કે તમે રેલવે ઈ-ટિકિટ કેવી રીતે cancel કરી શકો છો
સૌ પ્રથમ, અમે તમને રદ્દીકરણ ખર્ચ (cancellation charges) વિશે તમને જણાવવાનો પ્રયત્ન કરીશું
કંફર્મ ટિકિટ માટે કેંસેલેશન ચાર્જિસ  
જો તમે ટિકિટની ટ્રેન શરૂ થતા સુનિશ્ચિત સમયના 48 કલાક પહેલાં તમારા ટિકિટને રદ્દ કરો છો, તો તમારું રદ્દીકરણ ચાર્જ નીચે મુજબ રહેશે
1.AC First Class /Executive Class માટે  રૂ. 240/-એક પેસેન્જર માટે
2.AC 2 Tier /First  Class માટે 200/- એક પેસેન્જર માટે
3.AC 3 Tier /AC Chair Car/AC 3 Economy માટે  રૂ. 180/- એક પેસેન્જર માટે 
સ્લીપર ક્લાસ માટે રૂ .120 / - એક પેસેન્જર માટે
second class રૂ .60/ - એક પેસેન્જર માટે
 
જો કંફર્મ ઇ-ટિકિટ ટ્રેન સ્ટાર્ટ થયાના 48 કલાક થી 12 કલાકની અંદર રદ્દ કરો છો તો કેંસેલેશન ચાર્જ 25% કપાશે. 
અને જોટ્રેન સ્ટાર્ટ થયાના12 કલાકની અંદર કેંસલ કરો છો તો , તો રદ્દીકરણ ચાર્જ 50% કપાશે. 
 
ટ્રેન ચાર્ટ થયા પછી ઇ ટિકિટ રદ કરવાનું ચાર્જ
સામાન્ય યૂજર ટ્રેનના ચાર્ટ બન્યા બાદ ઑનલાઈન બુક કરેલ ઈ-ટિકિટ કેંસલ નહી કરી શકતા યૂજર જો ઈચ્છે તો - ઓનલાઇન TDR ફાઈલિંગનો ઉપયોગ કરી શકે છે છે કે IRCTC દ્વારા ટ્રેકિંગ સેવા મારફતે ગયો પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી શકો છો. 
જો કંફર્મ ટીકીટ ટ્રેન સ્ટાર્ટ સમય થી 4 કલાક સમય પહેલાં કેંસલ નહી કરાયું છે કે અથવા TDR ફાઈલ નહી કર્યું છે તો તમને કોઈ પણ રાશિ રિફંડ નહી મળશે. 
જો RAC ઈ-ટિકિટ ટિકિટ ટ્રેનના સુનિશ્ચિત સમયના 30 મિનિટ પહેલાં રદ કરવામાં ન આવે અથવા TDR ફાઈલ દાખલ કરવામાં ન આવી હોય, તો તમને રિફંડની રકમ પ્રાપ્ત થશે નહીં.
 
તાત્કાલિક ઇ ટિકિટ કેંસેલેશન ચાર્જિસ
તાત્કાલિક ઇ ટિકિટ પર કોઈ રીફંડ રકમ પ્રાપ્ત થતી નથી, વેટિંગ લિસ્ટ ઈ-ટિકિટની કેંસલ કરતા પર રેલવે નિયમ મુજબ,ફી કાપવામાં આવશે.
 
વેટિંગ ઈ- ટિકિટ રદ્દ કરવા કેંસેલેશન ચાર્જિસ
જો તમે વેટિંગ ઈ- ટિકિટ રદ્દ કરવા માંગતા હોવ અથવા ટિકિટ કંફર્મ હોવાના કારણે કેંસલ થઈ ગયું છે તો,  60 રૂપિયા એક પેસેન્જર અનુસાર ચાર્જ થશે.
કોઈ કારણોસર ટ્રેન રદ  હોય ત્યારે ટિકિટ રદ્દ કરવાનું ખર્ચ
જો કોઈ કારણોસર ટ્રેન કેંસલ થાય અને જો તમે નિર્ધારિત પ્રસ્થાન સમયે ત્રણ દિવસ સુધી ટિકિટ રદ્દ કરી શકો છો, તો તમને સમગ્ર પૈસા પાછા મળશે.
 
હવે અમે તમને જણાવીશ કે તમારી ટિકિટ રદ્દ કેવી રીતે કરી શકો છો, જે તમે ઓનલાઇન બુક કરી હતી, તે માટે તમારે અહીં દર્શાવેલ પગલાંઓનું પાલન કરવું પડશે.
 
સ્ટેપ 1: - સૌપ્રથમ તમે તમારા IRCTCની ઑફિશિયલ વેબસાઈટ https://www.irctc.co.in પર જવું પડશે ત્યારબાદ તમને યૂજર આઈડી અને પાસવર્ડ નાખી તમારું અકાઉંટ ખોલવું. ત્યારબાદ તમે જેમજ લૉગિન કરશો તો તમારી સામે સ્ક્રીન પર ઘણા બધા વિકલ્પો આપશે, તેમાંથી તમને Booked ticket history પર ક્લિક કરવાનું રહેશે.

 
 
સ્ટેપ 2: -તમારી સામે બુક કરેલ બધી ટિકિટની તમામ જાણકારી આપી હશે તેમાં જે ટિકિટ કેંસલ કરવી હોય તેને સેલેક્ટ કરીને જ્યાં પર કેંસલ ટિકિટ આપ્યું છે ત્યાં કિલ્ક કરવું. 
 
સ્ટેપ 3: જેમ જ તમે સેલેક્ટ કરીને કેંસલ(Cancel) ટિકિટ પર કિલ્ક કરશો તો તમારી સામે એ ટિકિટની જાણકારી પ્રર્દશિત થશે જેને તમને કેંસલ કરવા માંગો છો સાથે જ Cancel Ticket નો ઑપ્શન આપ્યું હશે. જેમાં તમને કિલ્ક કરવું છે. 
 
સ્ટેપ 4: જેમજ તમે Cancel Ticket પર કિલ્ક કરશો તો તમારી સામે તમે Cancel Ticket ની જાણકારી મળી જસ હે . જેમાં તમને રદ કરેલી ટિકિટ સાથે રદ કરેલી ટિકિટ પર ચાર્જ કરવામાં આવેલી માહિતી મળશે અને બાકીની રકમ તમારા એકાઉન્ટમાં પરત થઈ જશે. તમે જે અકાઉંટથી  ટિકિટનું બુકિંગ કરી હતી. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments