Webdunia - Bharat's app for daily news and videos

Install App

Honour 7 A: 10,000 રૂપિયાથી પણ ઓછી કીમત આ છે 8 ખાસ ફીચર્સ

Webdunia
બુધવાર, 6 જૂન 2018 (16:23 IST)
આ વખતે બજારમાં 10,000 રૂપિયાથી પણ ઓછી કીમતમાં જો તમે કોઈ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો ઑનર 7 A  તમારા માટે સૌથી સરસ ફોન સિદ્ધ થઈ શકે છે. ઑનર 7 A ના 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની કીમત 8, 999 રૂપિયા છે.  આ ફોનના આઠ સરસ ફીચર તમને જણાવી રહ્યા છે. જે તેને બનાવે છે આ બજેટનો best buy સ્માર્ટફોન 
 
ડૂઅલ કેમેરા- ઑનર 7 A માં 13MP+ 2MP નો ડૂઅલ કેમરા આપેલું છે. આ ફોનનો રિયર કેમરા AI બેસ્ડ ફીચર્સ અને બોકેહ મોડની સાથે આવે છે. આ કીમતમાં તેનો આ સૌથી સરસ કેમરા બને છે. 9000 રૂપિયામાં આ સ્માર્ટફોન ડૂઅલ કેમરાની સાથે એકદમ સરસ છે. શીઓમી સથે કોઈ પણ કંપની આ કીમતમાં ડૂઅલ કેમરા નહી આપે. સેલ્ફી અમે વીડિયો કૉલ માટે 8 મેગાપિક્સલનો ફંટ ફેસિંગ કેમરા આપેલું છે. 
 
એન્ડ્રોઇડ ઓરિયો: ઓનર 7A, Android 8.0 ઓરિયો આધારિત કંપનીએ ઈંટરફેજ  EMUI 8.0 પર કામ કરે છે. આ Google ની તાજેતરની કામગીરી છે જે અપ ટુ ડેટ રાખે છે
 
256 GB એક્સપાન્ડેબલ સ્ટોરેજ મેમરી આંતરિક સ્ટોરેજ: આ  સ્માર્ટફોનની ઈંટરનલ સ્ટોરેજ 32 GBની  છે જે 256 GB સુધી વધારી શકાય છે. 
 
8MP ફ્રન્ટ કેમેરા: સેલ્ફી લેવા ના ઈચ્છકો માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. સેલ્ફી અને વિડીયો કૉલ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કૅમેરો આપવામાં આવ્યું છે
 
સ્લિમ લુક: ઓનર 7Aનું દેખાવ ખૂબ સુંદર છે. તે હળવું સ્માર્ટફોન છે બજારમાં બ્લુ, બ્લેક અને ગોલ્ડ રંગમાં ઉપલબ્ધ છે.
 
ફેસ અનલોક: ઓનર 7A હાઇ-એન્ડ વેક્સપીરિયંસ સસ્તા ભાવે યૂજરને ઍક્સેસ આપે છે. FASH UNLOCK સાથે ફિંગર પ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments