Dharma Sangrah

નવા વર્ષમાં BSNL નો શાનદાર ઑફર , 144 રૂપિયામાં આખા મહીના કરો અનલિમિટેડ કૉલ

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2017 (14:38 IST)
સાર્વજનિક ક્ષેત્રની દૂર સંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ્એ નવા વર્ષમાં તેમના ગ્રાહકએ શાનદાર ગિફ્ટ આપ્યું છે. કંપનીએ તેમના ગ્રાહક માટે 144 રૂપિયાનો નવું પ્લાન જારી કર્યું છે. જે તેમના માટે બેનિફિટ વાળું છે. BSNL એ તેમના આ પ્લાનથી તેમના ગ્રાહકને માત્ર 144 રૂપિયામાં એક મહીનાની સમય માટે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોક્લ અનીસટીડી કૉલ કરવાની સુવિધા આપી છે. BSNLએ ભારતમાં રહેલ બધા પ્રમુખ દૂર સંચાર કંપનીઓ દ્વારા અનલિમિટેડ ફી કૉલ સુવિધા ઑફર જરી કર્યા પછી આ રીતનો ઑફર જારી કર્યું છે. 
 
ફ્રી ડેટા પણ મળશે. 
 
BSNLના ચેયરમેન અને પ્રબંધ નિદેશક અનુપમ શ્રીવાસ્તવએ કીધું કે આ સર્વિસ 6 મહીના માટે વેધ છે. તેના કારણે એક મહીના માટે કોઈ પણ નેટવર્ક પર અસીમિત સ્થાનીય અને એસટીડી કૉલ કરી શકે છે. આ સિવાય તેમાં 300 mb ડેટા પણ વધારે મળશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments