Dharma Sangrah

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોબાઈલ એપ BHIM લોન્ચ કરી

Webdunia
શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (20:23 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આજે આયોજિત ‘ડિજિધન મેલા’ ખાતે એક મોબાઈલ એપ BHIM લોન્ચ કરી છે જેનાથી ડિજિટલ પેમેન્ટ્સ વધુ આસાન થશે.

વડાપ્રધાન મોદીએ કેશલેસ સોદાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમમાં લકી ડ્રોની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ક્રિસમસ બાદથી 100 દિવસ સુધીમાં અનેક પરિવારોને લકી ડ્રોની મદદથી પુરસ્કાર આપવામાં આવનાર છે. આ યોજના ગરીબો માટે છે. નવી એપ લોન્ચ કરવા પર તેમણે કહ્યું કે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના નામ પર ડિજિટલ પેમેન્ટ એપનું નામ BHIM રાખવામાં આવ્યું છે. એ દિવસો દૂર નથી કે તમામ કારોબાર આ એપ દ્વારા ચાલશે. લકી ડ્રો દ્વારા 100 દિવસમાં કુલ 340 કરોડ રૂપિયાના ઈનામો આપવામાં આવનાર છે. 14મી એપ્રિલે બાબાસાહેબનીજ જયંતી પર મેઘા ડ્રો કાઢવામાં આવશે અને કરોડોના ઈનામોની વહેંચણી થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments