Dharma Sangrah

1 Gb ડેટાવાળા સસ્તા Recharge કીમત 148થી શરૂ કૉલિંગ મફત

Webdunia
સોમવાર, 10 મે 2021 (19:32 IST)
રિલાંયસ જિયો એયરટેલ અને વોડાફોન-આઈડિયા તેમના ગ્રાહકોને જુદા-જુદા ડેટા વાળા પ્લાન ઑફર કરે છે. ઘણા ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા પણ ઘણુ હોય છે. જ્યારે કઈકને દરરોજ 4 જીબી ડેટ જોઈએ હોય છે. આજે અમે જે પ્લાન જણાવશે આ તે ગ્રાહકો માટે છે જેને ઓછી કીમત અને ઓછુ ડેટાવાળા પ્લાન જોઈએ.  તો આવો જાણીએ Jio Airtel અને Vi ના તે પ્રીપેડ પ્લાનના વિશે જેમાં દરરોજ 1 જીબી ડેટા મળે છે. પ્લાનમાં કૉલિંગ અને એસએમએસની સુવિધા પણ મળે છે આવો જાણી તેના વિશે 
 
Realiance Jio ના દરરોજ 1 GB ડેટા પ્લાન છે 
Realiance Jio ના દરરોજ 1 GB ડેટા પ્લાન છે જેની કીમત 149 રૂપિયા છે. પ્લાનમાં 24 દિવસને વેલિડીટી મળે છે. આ પ્રકારના કુળ 24 જીબી ડેટા મળી જાય છે. તેમાં બધા નેટવર્ક અપર અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ મળે છે. ગ્રાહકોને JIoTV, JIOcinema અને Jionews જેવા જિયો એપ્સના મફત સબ્સ્ક્રિપ્શન આપીએ છે. 
 
Airtelના દરરોજ 1 GB ડેટા પ્લાન છે 
એયરટેલની પાસે આ પ્રકારના બે પ્લાન છે જેની  કીમત 199 રૂપિયા અને 219 રૂપિયા છે. 199 રૂપિયામાં 24 દિવસની વેલિડીટી અને 219 રૂપિયામાં 28 દિવસની વેલિડીટી આપીએ છે. તે સિવાય બન્ને જ પ્લાન અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS સાથે આવે છે. સાથે જ 1 મહીના માટે Prime Video નો મોબાઈલ એડિશન ફ્રી ટ્રાયલ Free Hellotunes, Wynk Music અને Airtel Xtream ની મેંબરશિપ અપાય છે. 
 
Vodafone Idea  દરરોજ 1 GB ડેટા પ્લાન છે 
વોડાફોન આઈડિયાની પાસે આ પ્રકારના સૌથી વધારે ત્રણ પ્લાન છે જેની કીમત 148 રૂપિયા, 199 રૂપિયા અને 219 રૂપિયા છે. 148 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોમે 18 દિવસની વેલિડીટી, 199  રૂપિયામાં 24 દિવસની વેલિડીટી અને 219 રૂપિયામાં 28 દિવસની વેલિડીટી મળે છે. ત્રણે જ પ્લાન અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS પણ મળે છે.  199 રૂપિયા અને 219 રૂપિયામાં vI Movies & TV Basic ના મફત એક્સેસ પણ અપાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments