Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Television Day-ટીવીની તે છ અભિનેત્રીઓ જેના ફેશનનો જલવો બોલે છે

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2023 (16:42 IST)
બી-ટાઉન ડીવાજની રીતે ટીવીની અભિનેત્રીઓ પણ ફેશનના બાબતમાં કોઈથી ઓછી નથી. જો જોવાય તો ટીવી ઈંડસ્ટ્રીના કેટલાક તે નામ પણ છે કે તેમના સ્ટાઈલના કારણ મોટા ફેશન આઈકનથી બહુ વધારે મશહૂર છે અને ટક્કર પણ આપે છે. આજે વિશ્વ ટેલીવિજન દિવસના અવસરે ટીવી ઈંડસ્ટ્રીના ચર્ચિત ચેહરાના વિશે જણાવી રહ્યા છે જેના ફેશનના જલવા બોલે છે. 
Photo-Instagram
એશિયાની સય્થી સુંદર મહિલાઓની લિસ્ટમાં શામેલ ટીવીની સ્ટનિંગ બહુ નિયા શર્મા ફેશના જલવા જોવાવાનો કોઈ અવસર નહી મૂકે કહેવા તો ભલે નાના પડદાની અદાકારા છે પણ અંદાજ સ્ટાઈલ અને ફેશનમાં મોટી અભિનેત્રીઓને પણ પાછળ મૂકે છે. સોશિયલ મીડિયા પર હમેશા તેમની ફોટા વાયરલ થતી રહે છે. 
Photo : Instagram

હિના ખાન તેમની ગ્લેમરસ ફોટાને લઈને હમેશા ચર્ચામાં રહે છે. કેટલાક દિવસો પહેલા તેને કાનના રેડ કારપેટ પર પણ તેમના સ્ટાઈલથી લોકોનો દિલ જીત્યુ6 હતું. ફેંસ તેમના સ્ટાઈલના દીવાના થઈ ગયા છે. તેમના સ્ટાઈલ અને ફેશન સ્ટેટમેંટસથી લઈને અત્યારે સુધી જોરદાર ફેરફાર આવ્યા છે. એવા હેન ખૂબ વખાણ ગયુ છે. હિના ખાનના બેસ્ટ અવતાર એવા પણ છે જે મહાન અભોનેત્રીઓથી મળે છે. પણ હિના સ્ટાઈલિંગમાં આ અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. 

ટીવીની ઓળખાતી અભિનેત્રી સીરીયલ ઉતરનથી મશહૂર ટ્પ્પૂ એટલે કે રશ્મિ દેસાઈ ભારતના ઘર-ઘરમાં ઓળખાય છે. આ સમયે બિગ બૉસ 13મં તેમનો દમ જોવાઈ રહી રશ્મિ દેસાઈને બીબી 13ના ઘરમાં જોઈ તેમના ફેશનનો અંદાજો તમે લાગી ગયું હશે. જેટલા ફ્રેસની સાથે રસ્મિ સાડીમાં નિખાર કરી સામે આવે છે તેમજ દરેક પોશાકમાં સ્ટાઈલિશ નજર આવે છે. 

ટીવીથી બૉલીવુડમાં ધમાકેદાર એંટી કરનારી અભિનેત્રી મૌની રોયને ચર્ચામાં બની રહેવા સારી રીતે આવે છે. 33 વર્ષીય અભિનેત્રી 2018માં તેમનો બી -ટાઉન કર્યુ અને ત્યારથી તે દરેક કોઈના દિલ પર રાજ કરી રહી છે. ક્યારે તેમના કામથી તો ક્યારે અંદાજથી મૌની ચર્ચામાં રહે છે. 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

આગળનો લેખ
Show comments