Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 વર્ષની વયમાં શર્ટલેસ થયા અજય દેવગન, ફોટો જોઈને પાગલ થયા ફેંસ. આ રીતે કર્યા વખાણ

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (14:33 IST)
બોલીવુડમાં અજય દેવગનને તેમની શ્રેષ્ઠ એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. અજયે વર્ષ 1991માં ફુલ ઔર  કાંટે દ્વારા ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો.  આટલા લાંબા કેરિયરમાં અજય દેવગને જુદા જુદા પ્રકારના પાત્ર ભજવીને ફેંસના દિલો દિમાગમાં સ્થાન બનાવી લીધુ છે. અજય ફિલ્મો સાથે જ પોતાની ફિટનેસ માટે ફેંસના મગજ પર છવાયેલા રહે છે.  આ દરમિયાન અજય દેવગનની એક શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ છે. 
 
સામે આવેલી અજયની આ શર્ટલેસ ફોટોને ખુદ અભિનેતાએ પોતાના ઈસ્ટાગ્રામ પેજ પર શેયર કરી છે. આ ફોટોમાં અજયને બ્લેક પૈટમાં શર્ટ વગર જોઈ શકાય છે.  ફોટોમાં અજય પોતાની બારીમાં બહારની તરફ જોઈ રહ્યા છે. ફોટોમાં અજય દેવગનની માત્ર પીઠ દેખાય રહી છે. પોતાને આ ફોટોને શેયર કરતા અજય દેવગને લખ્યુ કે. હવે દીવાલ જોવાનો સમય ખતમ થઈ ચુક્યો છે હવે બારીની બહાર જોવાનુ છે જે ચોક્કસ વધુ સુખદ છે. 
 
50 વર્ષના અજય દેવગનની આ ફોટો થોડીક જ સેકંડમાં વાયરલ થઈ ગઈ.  અડધો કલાકમાં આ ફોટોને 60 હજારથી વધુ વાર જોવામાં આવી અને પસંદ કરવામાં આવી. અજયની ફોટો જોઈને ફૈસ ખૂબ ખુશ છે. 
 
અહી જુઓ ફોટો..  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It’s time to stop looking at the wall; gazing out of the window is definitely more enjoyable.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on






 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

આગળનો લેખ
Show comments