Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2023: મેચ જીત્યા પછી સંજુ સૈમસનને થયો 12 લાખ રૂપિયાનો દંડ

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (12:45 IST)
IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવરે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ના 17મા મુકાબલામાં એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં રાજસ્થાન રોયલ્સએ સીએસકેએ 3 રનથી હરાવી દીધુ. રોમાંચથી ભરપૂર આ મેચનો અંતિમ નિર્ણય અંતિમ બોલ પર થઈ શક્યો.  રાજસ્થાન રોયલ્સે ભલે જ આ મુકાબલો જીતી લીધો હોય પણ્ણ તેને આ મેચને કારણે ખૂબ મોટુ નુકશાન પણ થયુ છે અને હવે ટીમના કપ્તાન સંજૂ સૈમસનને તે ભોગવવુ પડશે. 
 
સંજુને થયુ નુકશાન 
 
રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજૂ સૈમસન પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આઈપીએલમાં ધીમી ઓવર ગતિ ફરીથી મોટો મુદ્દો બનતો જઈ રહ્યો છે. કારણ કે મોટાભાગની મેચ ચાર કલાકથી વધુ સમય સુધી ખેંચાઈ રહી છે.  છેલ્લા ત્રણ દિવસમાં ચાર મુકાબલાનો નિર્ણય અંતિમ બોલ પર થયો. ઉલ્લેખનીય છે કે મેચ જીતવા કે બેટિંગની લય તોડવા માટે કપ્તાન અનેકવાર મેચમાં મોડુ કરી દે છે.  આવુ જ કંઈક આ મેચમાં જોવા મળ્યુ જ્યારે કપ્તાન સંજૂએ મેચ જીતવા માટે થોડો સમય ખેલાડીઓ સાથે વાત કરવા કે પ્લાનિંગ કરવામાં ખતમ કરી દીધો. 
 
ટૉપ પર પહોંચી રાજસ્થાન રોયલ્સની ટીમ  
 

સંબંધિત સમાચાર

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments