Festival Posters

IPL 2022 શરૂ થતા પહેલા MS Dhoni એ છોડી CSK ની કપ્તાની, આ ખેલાડીને બનાવ્યો નવો કપ્તાન

Webdunia
ગુરુવાર, 24 માર્ચ 2022 (14:53 IST)
IPL 2022ની શરૂઆત થવા જઈ રહી છે અને પહેલા જ એમએસ ધોની (MS Dhoni) એ ફેંસને ઝટકો આપી દીધો છે. પહેલી મેચ સીએસકે અને કેકેઆર વચ્ચે રમાશે. આ સીજનને લઈને ફેંસ ખૂબ એક્સાઈટેડ હતા. પણ હવ્વે ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ રીતે આ એનાઉંસમેંટ કરી દીધુ છે કે એમએસ ધોની(MS Dhoni)એ કપ્તાની છોડી દીધી છે અને તેના સ્થાને ટીમની કમાન રવિન્દ્ર જડેજાને સોંપવામાં આવી છે. 
<

End of an era. 12 seasons as #CSK skipper. The most successful captain in IPL history. Big shoes to fill for Jadeja. This might possibly be #MSDhoni's last season as a player. And yet again, #Dhoni has stumped everyone. #ChennaiSuperKings pic.twitter.com/deYlmnmOY7

— George (@VijayIsMyLife) March 24, 2022 >
<

રવિન્દ્ર જડેજા આગામી સીઝનમા ચેન્નઈ સુપર કિંગ્સનુ નેતૃત્વ કરતા  જોવા મળશે. જ્યારે કે મહેન્દ્ર સિંહ ધોની એક બેટ્સમેનના રૂપમાં ટીમનુ પ્રતિનિધિત્વ કરશે.  

 

સંબંધિત સમાચાર

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments