Webdunia - Bharat's app for daily news and videos

Install App

RPS vs MI: રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે મુંબઈને 7 વિકેટે હરાવ્યું

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (00:08 IST)
આઇપીએલ 10ની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના 185 રનના લક્ષ્યનો પીછો કરતા  19.5 ઓવરમાં 3 વિકેટે ગુમાવીને પડકાર મેળવી લીધો હતો.  રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે 14 ઓવરમાં 2 વિકેટે 129  રન અજિંક્ય રહાણે આક્રમક રમત રમી 60 રને આઉટ થયો હતો.   સ્ટીવ સ્મિથ 49 અને સ્ટોક 11 રને રમતમાં છે. મયંક અગ્રવાલ 6 રન બનાવી આઉટ થયો હતો

પુણે સુપરજાયન્ટ તરફથી રહાણેએ 60, કેપ્ટન સ્ટીવન સ્મિથે અણનમ 84 અને બેન સ્ટોકે 21 રનની ઈનિંગ રમી હતી. સ્મિથે અંતિમ ઓવરમાં બે સિક્સ ફટકારીને મેચ જીતાડી હતી. સ્મિથે 54 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 84 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તમે 25 લોકોને માર્યા.

ગુજરાતી જોક્સ - જીજા તેની સાળી સાથે ચેટ

ગુજરાતી જોક્સ - તું બહુ સુંદર છે

કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ

Rann utsav 2025- જો તમે રણ ઉત્સવમાં આ 3 સ્પર્ધાઓ ન જુઓ તો તમને પસ્તાવો થશે, શેડ્યૂલ અગાઉથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special Food- પરંપરાગત ભારતીય લગ્નમાં કેટલા મેનકોર્સ હોવા જોઈએ?

How To Make Perfect Tasty Anda Curry: આ 5 ભૂલો બગાડી શકે છે તમારી ઈંડાની કઢીનો સ્વાદ, બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો.

સાત ફેરા અને સાત વચન-લગ્ન વિધિ માં વર કન્યા સાત પગલાં સાથે ફરે છે

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

આગળનો લેખ
Show comments