Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવી ગઈ Chunky pandey ની દીકરી Ananya

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2017 (13:43 IST)
કરણ જોહર તમારી સફળ ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયરનો સીકવલ બનાવા જઈ રહ્યા છે પહેલો ભાગમાં તેને સિદ્ધાર્થ મલ્હોત્રા વરૂણ ધવન અને આલિયા ભટ્ટને અવસર આપ્યું અને આજે ત્રણે સફળતાની સાથે બૉલીવુડમાં ઉભા છે. કરણ હવે બીજું ભાગ બનાવા માટે ઉતાવળ છે અને આ નિદેશન પુનીત મલ્હોત્રા કરશે. 
 
આ ફિલ્મ માટે ટાઈગર શ્રાફ ફાઈનલ થઈ ગયા છે. હીરોઈનના રૂપમાં સેફ-અમૃતાની દીકરી સારા અને શ્રીદેવી-બોની કપૂરની દીકરી જાહ્નવીના નામની ચર્ચા છે. પણ આ બન્ને સિવાય ચંકી પાડેની દીકરી અન્નયાને ચૂંટવાની ખબર છે. 
 
સૂત્રો મુજબ કરણ જોહર પાછલા દિવસો અન્નયાના ઑડિશન લીધું અને  અન્નયાથી ખૂબ પ્રભાવિત થયા ને તેને ફિલ્મમાં લેવાનો ફેસલો લીધું.  
 
 
 
 
 
 
 
 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments