Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રાશિ ના લોકો બને છે સારા લાઈફ પાર્ટનર

Webdunia
શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (15:41 IST)
મોટાભાગના કપલ્સ વચ્ચે લગ્ન પછી ઝગડો કે બોલચાલ જોવા મળે છે પણ એવુ નથી કે બધાની સાથે આવુ થાય છે. ઘણા લોકોને મનપસંદ પાર્ટનર પણ મળી જાય છે. પણ ઘનીવાર મનપસંદ પાર્ટનર મળવા છતા પણ પરસ્પર તાલમેલની કમી જોવા મળે છે. જીવનભર લાઈફમાં ખુશ રહેવા માટે લોકો પોતાની રાશિના હિસાબથી જ પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરે છે. કહેવાય છે કે કેટલીક રાશિયો એવી હોય છે જેમનુ પરસ્પર ખૂબ બને છે.  જો તમે પણ તમારી રાશિ મુજબ તમારો લાઈફ પાર્ટનર પસંદ કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલીક એવી રાશિયોવાળા કપલ્સ વિશે બતાવીશુ જેમનુ જો એકબીજા સાથે લગ્ન કરવામાં આવે તો તેઓ સારા લાઈફ પાર્ટનર બને છે. 
 
 
1. મિથુન અને તુલા - આ બંને રાશિયોના લોકો સારા લાઈફ પાર્ટનર બને છે.  આ બંનેના એકબીજાની વાતને કહ્યા વગર સમજી જાય છે.  મિથુન અને તુલા રાશિના કપલમાં એકબીજા પ્રત્યે ખૂબ વધુ પ્રેમ હોય છે. આ બંને એક બીજાના દિલમાં રહે છે.  કેટલી પણ મુશ્કેલી કેમ ન આવે. આ ક્યારેય એકબીજાનો સાથ છોડતા નથી. 
 
 
2. સિંહ અને તુલા
 
આ બંને રાશિના લોકો એકબીજા પ્રત્યે ખૂબ વધુ વફાદાર હોય છે. ક્યારેય પણ પોતાના પાર્ટનરને દગો આપતા નથી. કે પછી એવુ કહો કે સિંહ અને તુલા રાશિના કપલ્સની જીંદગી એકબીજા સુધી જ સીમિત છે.  તેમને દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી. 
 
3. મેષ અને કુંભ 
 
આ બંને વચ્ચે લગ્ન પછી સારો તાલમેલ રહે છે. જ્યારે કોઈ એક પરેશાનીમાં રહે છે તો બીજો તેને ખુશ કરવા માટે કશુ પણ કરી શકે છે. તેમા સારી સમજ હોવાની સાથે સાથે ઊંડો પ્રેમ પણ હોય છે. 
 
4. વૃષભ અને તુલા 
 
જો તમે કન્યા રાશિના છો અને વૃષભ રાશિના કોઈ યુવકને પ્રેમ કરો છો તો આ રિલેશનને તમારો પાર્ટનર આખી જીંદગી ખૂબ પ્રેમ અને સન્માન સાથે નિભાવશે.  એક બીજાનો સાથ નિભાવવાની સથે જ આ બંને રાશિના લોકો એકબીજાને માટે ખૂબ લક્કી હોય છે. 
5. કુંભ અને સિંહ 
 
આ રાશિના કપલ એક બીજાને મનમાંને મનમાં જ પ્રેમ કરે છે.  તેમનો પ્રેમ કરવાનો અંદાજ સાચો હોય છે. આ બંનેના દિલમાં એક બીજા પ્રત્યે ઊંડો પ્રેમ હોય છે. કુંભ અને સિંહ રાશિના લોકો પોતાના પ્રેમ જાહેર થવા દેતા નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments