Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nach Baliye Season 08: વિવેક અને દિવ્યાંકાની જોડીએ જીત્યો ખિતાબ... જાણો શુ મળ્યુ ઈનામ

Webdunia
સોમવાર, 26 જૂન 2017 (11:45 IST)
સ્ટાર પ્લસના ખૂબ જ ચર્ચિત અને પસંદગીના શો નચ બલિયે સીઝન 8ના વિજેતાઓમાં ટેલિવિઝન સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ પોતાનું નામ નોંધાવી લીધુ છે.  વિવેક અને દિવ્યાંકા બંને સ્ટર પ્લસના શો યે હે મોહબ્બતે માટે દર્શકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.   બંનેયે ડાંસ રિયાલિટી શો નચ બલિયેના સીઝન 8માં પોતાના કોમ્પીટીટરને પાછળ છોડતા આ શો ના વિનર બન્યા. ફિનાલેમાં તેમ્નઈ સામે સનાયા ઈરાની અને મોહિત સહગલની જોડી હતી પણ ફાઈનલમાં બંને તેમનાથી પાછળ રહી ગયા. 
 
ઉલ્લેખનીય છે કે દિવ્યાંકા વર્તમાનમાં ટીવીની સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક માનવામાં આવે છે. નચ બલિયેમાં પણ તેમની જોડીને દર્શકોનો ખૂબ સાથે મળી રહ્યો હતો. ઈનામી રકમના રૂપમાં તેમને 35 લાખ રૂપિયા, એક હીરો માએસ્ટ્રો સ્કુટી ઉપરાંત ઓરા તરફથી જ્વેલરીની પણ ગિફ્ટ મળી. 
 
આમ તો શરૂઆતના દિવસોમાં જોડીના પરફોર્મેંસને આઉટસ્ટૈંડિંગ નથી માનવામાં આવી રહી પણ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ તેમનુ પરફોર્મેંસ વધુ ને વધુ લાજવાબ કરતી ગઈ. 
 
શો ના સીઝન 8 ની શરૂઆત એપ્રિલ મહિનામાં થઈ હતી. જેમા કુલ 10 સેલિબ્રિટી કપલ્સે ભાગ લીધો હતો. આ અગાઉ 2015માં થયેલ સીઝન 7માં હિમાંશુ મલ્યોત્રા અને અમૃતા મલ્હોત્રા શો ના વિનર રહ્યા હતા. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments