Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટર યુવરાજના લગ્ન - પંજાબી દુલ્હનના વેશમાં સજશે હેજલ, યુવરાજ પહેરશે શેરવાણી

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (13:02 IST)
યુવરાજ હેઝલ આજે ચંડીગઢથી 40 કિમી દૂર ફતેહગઢ સાહિબમાં સિખ રીતિ રિવાજથી લગ્ન કરશે. અહીના ગુરૂદ્વારા દફેડા સહિબમાં યુવરાજ અને હેઝલના વિવાહ સંપન્ન થશે. જ્યા લગભગ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. સૌ પહેલા યુવરાજના નવા ઘરમાં હેઝલ કીચની પીઠી લગાવવાનો રિવાજ થશે. ત્યારબાદ પરિવારના લોકો સાથે બંને ગુરૂદ્વારા માટે રવાના થશે જ્યા રીતિ રિવાજથી લગ્ન થશે. 
હેજલ બનશે પંજાબી દુલ્હન 
 
ફિલ્મ અભિનેત્રી હેજલ કીચ આ દરમિયાન સંપૂર્ણ રીતે પરંપરાગત પંજાબી દુલ્હનની વેશભૂષામાં જોવા મળશે. એવુ કહેવાય છે કે હેજલ દ્વારા માટે રેડ અને ગોલ્ડ કલરની સલવાર કમીજ તૈયાર કરવામાં આવી છે જેને પહેરીને તે વિવાહનો રિવાજ પૂર્ણ કરશે. જો કે તેમને માટે મરૂણ કલરનો લહેંગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવરાજની મા શબનમ સિંહે પોતાની વહુ માટે રાની હાર બનાવડાવ્યો છે.  જેને હેજલ પહેરશે. બીજી બાજુ યુવરાજ સિંહ મરૂણ રંગની શેરવાની અને પાઘડી પહેરી શકે છે. 

લગ્ન પછી થશે લંગર 
    
યુવરાજ હેજલના લગ્ન પછી ગુરૂદ્વારામાં લંગરનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન અનેક પ્રકારના વ્યંજનો પીરસવામાં આવશે.  એવુ કહેવાય છે કે લંગરમાં પારંપારિક રીતે પ્રસાદનુ વિતરણ કરવામાં આવશે અને બધા મહેમાન નીચે જ બેસીને જમશે. લંગરમાં પનીરનુ શાક, તંદૂરી રોટી, દાળ મખાની, ફ્રાઈડ રાઈસ, સૂજીના હલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments