Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના દસ દિવસ પછી જ પરિણીતાએ બાળકીને જન્મ આપ્યો

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (13:51 IST)
ઉત્તર પ્રદેશના કાનપુર ગામમાં એક ચોંકાવનારી કેસ સામે આવ્યો છે. એક યુવતી લગ્નના દ્સ દિવસ પછી એક બાળકીને જન્મ આપ્ય છે. તેની જાણકારી થતા જ સાસરિયા પપક્ષકારો ચોંકી ગયા. 
 
તેમજ પતિ સાથે રાખવાની ના પાડી છે મામલામાં પીડિતાએ પોલીસને તહરિર આપીને ગામના બે યુવકો પર બળાત્કારનો આરોપ લગાવી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
 
રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક છોકરીના લગ્ન 15 મે 2023ના રોજ ભોગનીપુર કોતવાલી વિસ્તારના એક ગામમાં થયા હતા. ચોથાની વિદાય પછી તે તેના પીહર આવી. 25 મેના રોજ જ્યારે નવી વહુને પેટમાં દુખાવો ઉપડ્યો ત્યારે તેના સંબંધીઓ તેને અકબરપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેણે 26 મેના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ થોડા સમય બાદ જ નવજાતનું મોત થયું હતું. આ બાબતની જાણ થતાં તેના પતિ અને સાસરિયાઓએ બાળકીને દત્તક લેવાની ના પાડી દીધી હતી.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

જો 29 કલાકમાં સીએમનો નિર્ણય નહીં લેવાય તો મહારાષ્ટ્રમાં લાગૂ થશે રાષ્ટ્રપતિ શાસન, જાણો શું કહે છે નિયમો?

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

LIVE Gujarati Todays News- ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મ તેમજ પોલીસ ફરિયાદ

26/11 તાજની ઘટના - જ્યારે પણ આવે છે યાદ તો દેશને ધ્રુજાવી જાય છે

આગળનો લેખ
Show comments