Webdunia - Bharat's app for daily news and videos

Install App

WC 2015 વેસ્ટઈંડીજ અને ભારત વચ્ચે મુકાબલો કાલે, સમર્થક હોળી રમવા ટીમ ઈંડિયાને આપી રહ્યા છે બધાઈ

Webdunia
સતત ત્રણ જીતથી ઉત્સાહથી ભરેલી ભારતીય ટીમ આઈસીસી ક્રિકેટ વિશવ કપમાં શુક્રવારે અહીં ચોથા લીગ મેચમાં અસ્થિર પ્રદર્શન કરવા વાળી છે પણ ખતરનાક વેસ્ટઈંડીજની ટીમ સામે પોતાનો વિજય અભિયાન જારી રાખવા માટે ઉતરશે. એ પહેલા આજે પર્થમાં ટીમ ઈંડિયાના સમર્થક હોળી રમતા જોવાઈ રહ્યા છે. 
સમર્થક સડકો પર ટીમ ઈંડિયાને હોળીની બધાઈ આપતા નજરે આવી રહ્યા છે. તમને જણાવે કે ભારતે પાકિસ્તાન, દક્ષિણ અફ્રીકા અને નબળા યુઈએ સામે મોટી જીત મેળવી છે. 
 
તેથી તે ગુપ બીની અંકતાલિકામાં શીર્ષ બન્યા છે. ભારત આ મેચમાં આ આશા કરી રહ્યા હશે કે ઉપ કપ્તાન અને ટીમના મુખ્ય બેટસમેન વિરાટ કોહલીને લઈને ઉઠેલું વિવાદ ટીમની એકાગ્રતા ભંગ નહી કરેશે. ભારત અને વેસ્ટઈંડીજના વચ્ચે મેચ ઘણી રોમાંચક થાય છે. પણ કેરિબિયાઈ ટીમ વિશવ કપમાં ખરેખર ભારત સામે સારો પ્રદર્શન નહી કરી શકી. તેને આ ટૂર્નામેંટમાં ભારત પર આખરે જીત 1992માં વેલિંગ્ટનમાં દર્જ કરેલ હતી. વર્તમાન ફાર્મ અને કાગળો પર પણ વેસ્ટઈંડીજની ટીમ ભારતના સામે નબળી નજર આવે છે. ભારત અત્યાર સુધીની ત્રણ મેચમાં સારી રમત નો શાનદાર નમૂનો રજૂ કરેલ છે. 
 
પહેલા ત્રણ મેચમાં ભારતીય શીર્ષ ક્ર્મમાં બધા બેટસમેનોએ કોઈના કોઈ રીતે યોગદાન આપ્યું છે. જ્યારે બોલરોએ પોતાના પ્રદર્શનમાં સુધાર કરીને આલોચકોને જવાલ આપી દીધું છે. આથી જેસન હોલ્ડરે આવતી યુવા ટીમના સામે ભારતની જીતનો પ્રબળ દાવેદાર માને છે. કોહલી અને શિખર ધવને ટૂર્નામેંટના શરૂથી સારી ફાર્મ જોઈ છે. જ્યારે સુરેશ રૈના પાકિસ્તાન સામે પહેલા મેચમાં ઉપયોગી યોગદાન આપ્યું હતું. રોહિત શર્માએ પહેલા બે મેચમાં નહી રમી શક્યા હતા પણ યુએઈ સામે તેણે ક્રિજ પર પર્યાપ્ત સમય કાઢ્યું અને અર્ધશતક લગાવ્યું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

Show comments