Festival Posters

અમેરિકામાં હિંદુસ્તાની આ અંદાજમાં ઉજવે છે ભારતનો સ્વતંત્રતા દિવસ

Webdunia
શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:32 IST)
તમને આ જાણીને હેરાની થશે કે 15મી ઓઅગ્સ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ માત્રા ભારતમાં જ નહી પણ વિદેશમાં પણ હિંદુસ્તાનીઓ દ્વારા ધૂમધામથી ઉજવાય છે. ત્યાં પણ ઝંડારોપણ હોય છે, ઝંદા વંદન પછી મિઠાઈઓ વહેચાય છે. તેની સાથે સાથે રાષ્ટ્રભક્તિથી સંકળાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત હોય છે. આ સુંદર અંદાજમાં ત્યાં રહેતા ભારતીયોમાં દેશભક્તિની ભાવના જોવા મળે છે. 
ભારત સિવાય પણ એક એવું દેશ છે જ્યાં ભારતનો સ્વતંત્રતા દિવસ એક જલસાના રૂપમાં ઉજવાય છે. અમેરિકાના શિકાગો શહરમાં રહેતી મૂળ રૂપથી કાનપુરના આર્ય નગર નિવાસી સંહિતા અગ્નિહોત્રી જણાવે છે કે શિકાગોમાં ભારતનો સ્વતંત્રતા દિવસ એક તહેવારની રીતે ઉજવાય છે. 
 
શિકાગોમાં ભારતના સ્વતંત્રતા દિવસનો ઉત્સવ જોવા માટે બધા સમુદાયના લોકો કાર્યક્રમ સ્થળ પર આવે છે. ગણમાન્ય માણસ આવીને લોકોને સંબોધિત કરતા સ્વતંત્રતા દિવસના વિશે જણાવે છે અને બધાને શુભકામના આપે છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. બીજા દેશના સ્વતંત્રતા દિવસ હોવા છતાંય અહીં સરકારનો પૂરો સહયોગ મળે છે. શિકાગોમાં રહેતા ભારતીયમાં દેશભક્તિમી ભાવના જોવા લાયક હોય છે. બધા લોકો તન મન ધનથી આ કાર્યક્રમમાં સહયોગ આપે છે. 
તેમની આવનારી પેઢીને સંદેશ આપવા માટે લોકો ભારતથી દૂર રહીને પણ સ્વતંત્રતા દિવસ આટલા ધામધૂમથી ઉજવે છે. 15 ઓગસ્ટ પછી પડતા વીકએંડ શનિવાર અને રવિવારે જુદા-જુદા કાર્યક્રમ કરાય છે. એક હૉલ બુક કરાવીને સૌથી પહેલા ભારત અને પછી અમેરિકનો રાષ્ટ્રગાન ગાય છે. પછી દેશભક્તિના ગીત ડાંસ પરફાર્મેસ હોય છે. ત્યાં જ ડિનરની પણ વ્યવસ્થા કરાય છે. શિકાગોમાં એક જગ્યા છે જ્યાં વધારેપણું  લોકો ભારત મૂળના છે ત્યાં પરેડ કાઢીએ છે અને સાથે 15 ઓગસ્ટની મનમોહક ઝાંકીઓ જોવા મળે છે. પ્રયાસ રહે છે કે દરેક પ્રદેશની ઝાંકી નિકળે. તેમાં આશરે 28 થી 30 ઝાંકિઓ નિકળે છે. શિકાગોમાં આયોજિત થતા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ફેડરેશન ઓફ ઈંડિયન એસોસિએશનની તરફથી બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસને બોલાવે છે. પાછલા વર્ષ આ કાર્યક્રમમાં આફતાવ શિવદાસાની અને મ ઓહિત મલિક જેવા સેલિબ્રીટીજ આવ્યા હતા આ વર્ષે 15 ઓગસ્ટના કાર્યક્રમમાં બૉબી દેઓલ અને રાજ બબ્બરને બોલાવવાની તૈયારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments