Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્પેશ્યલ રેસીપી : ત્રિરંગી પુલાવ

Webdunia
સામગ્રી  - 250 ગ્રામ ચોખા, 25 ગ્રામ છીણેલુ ચીઝ, 2 મોટી ચમચી ટામેટો સૂપ, સોસ, 25 ગ્રામ લીલા વટાણા, 25 ગ્રામ બટાકા, 2 મોટા ચમચી વાટેલા લીલા ધાણા, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી રાઈ, દોઢ ચમચી મીઠુ, 2 મોટા ચમચી ઘી, 20 કિશમિશ, 3-4 કાજૂ. 

બનાવવાની રીત - સૌથી પહેલા ચોખાને બાફીને ત્રણ ભાગોમાં વહેંચી લો. વટાણા અને બટાકાને બાફી લો. બટાકાના નાના નાના ટુકડા કરો. કિશમિશ થોડીવાર સુધી પાણીમાં પલાળી કાઢી લો.

એક ભાગમાં લીલા ધાણાની ચટણી, વટાણા, અને મીઠુ ઉમેરી અલગ મુકી દો. બીજુ પડ બનાવવા માટે 1 ચમચી ઘી ગરમ કરીને કાજૂના નાના ટુકડા કરી સેકી લો. આમાં કિશમિશ, સોસ,1/2 ચમચી મીઠુ અને ચોખાનો બીજો ભાગ નાખી મિક્સ કરી લો.

એક ચમચી ઘી માં રાઈનો વધાર કરી હળદર, બટાકા નાખી ઉતારી લો. આમા ચીઝ, મીઠુ અને બાકીના ચોખા ભેળવી લો.

એક ડિશમાં 1 મોટી ચમચી ઘી લગાવીને ત્રણે પ્રકારના ચોખા એકની ઉપર એક એક પડ પાથરી હાથ વડે સારી રીતે દબાવી મુકી દો. આને હલકા હાથે ઉલટાવી દો અને કોઈ બીજી થાળીમાં કાઢી લો. તૈયાર તિરંગી પુલાવને ગરમા ગરમ સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

વધુ જુઓ..

નવીનતમ

વરસાદી મીમ્સ

જોક્સ ચંપલને મિક્સ

જોક્સ

જોકસ- આઈ લવ યુ

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments