Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેક્સ પેપરથી ઘણા કામ

Webdunia
મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (14:49 IST)
ઈંટીરિયર : સાફ સુથરો અને સ્ટાઈલિશ ઘર જ દરેક કોઈને પસંદ હોય છે. ઘરને જેટલું મર્જી સ્ટાઈલ બનાવી લો જો એ સાફ નહી છે તો સારું નહી લાગશે. ઘરની સાફ-સફાઈ માટે ઘણી વસ્તુઓની જરૂર હોય છે. ઘરની વસ્તુઓને સાફ કરવા માટે વેક્સ પેપરનો પણ ઉપયોગ કરાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કેવી રીતે તમે વેક્સનો ઉપયોગ કરી શકીએ છે. 
1. વાસણની સફાઈ
વાસણને સાફ કરવા માટે વેક્સ પેપરનો ઉપયોગ કરો. તાંબાના વાસણને વેક્સ પેપરની સાથે રગડીને સાફ કરો. એનાથી આ ખરાબ નહી થશે. 
 
2. ફનલ બનાવા માટે
વેક્સ પેપરને સાફ કરવા માટે જો તમારી પાસે ફનલ નહી છે તો વેક્સ પેપરની સાથે બનાવેલી ફનલનો ઉપયોગ કરો. 
 
3. માઈક્રોવેવમાં કરો યૂજ
વેક્સ પેપરને તમે માઈક્રોવેવમાં ભોજન ગરમ કરવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. કેબિનેટની સફાઈ 
કિચનની કેબિનેટ ગંદી થઈ ગઈ છે તો વેક્સ પેપરની સાથે સાફ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments