Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પર ઘરની સજાવટ - સરળ અને કિફાયતી ઉપાય

Webdunia
ગુરુવાર, 29 ઑક્ટોબર 2015 (10:58 IST)
દિવાળી પર લક્ષ્મી પણ ત્યારે જ ઘર આવે છે જ્યારે ઘર તેના સ્વાગત માટે  સજેલું -ધજેલું રહે. આ વિચાર સાથે  દરેક વર્ષ દિવાળી પર તમે તમારા ઘરને સજાવો છો.  ઘર માટે નવી-નવી વસ્તુઓ ખરીદો છો. જાણો આવી ટિપ્સ ,જેથી તમે પણ તમારા ઘરને દિવાળી તહેવારના હિસાબે સારુ લુક આપી શકો. 

 
 
* કુશંન્સ પર લક્ષ્મી કે ટ્રેડિશનલ વર્કવાળુ કામ સમગ્ર ડ્રાઈંગ રૂમમાં લુક લાવે છે. . 
 
* જરૂરી નથી કે તમે ઘરની દિવાલો પર મોંઘી પેંટિગ્સ લગાવો , ટોપલી કે થાળી પર ડિઝાઈન બનાવી પણ આ દીવાલ  પર સજાવી શકાય છે. 
 
*ગણપતિ દરેક રૂપમાં ઘરની રોનક વધારે છે. 
 
*જૂના ફર્નીચરને કલરફૂલ બનાવી તમારા લિવિંગ રૂમને નવુ  રૂપ આપી શકો છો. 
 
* જૂના કેંડલ સ્ટેંડ પર રંગ-બેરંગી મીણબતી પણ તહેવારના હિસાબે પરફેક્ટ વિકલ્પ  છે. 
 
* દીવા વગર દિવાળીનો તહેવાર અધૂરો છે. ઘરની સજાવટમાં તેને ન ભૂલશો  
 
* કલરફૂલ મેટની મદદ વડે રંગોળી જાનદાર થઈ શકે છે. 
 
* ફ્લોરસ કેંડલ્સથી  સજાવટ પણ તમારા ડ્રાઈંગ રૂમમાં ચાર-ચાંદ લગાવશે .     
 
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments