rashifal-2026

Tricks and Tips in Gujarati - વોશિંગ મશીનમાં નાખી દો એલ્યુમિનિયમ ફોઇલ, ગંદા કપડાં મિનિટોમાં થઈ જશે સાફ

Webdunia
શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (00:58 IST)
Washing Machine
Tricks and Tips in Gujarati જો તમે ગંદા કપડાં જલ્દી સાફ કરવા માંગો છો અને તેમાં કરચલીઓ પડતી અટકાવવા માંગો છો, તો વોશિંગ મશીનમાં એલ્યુમિનિયમ ફોઇલ નાખો. આનાથી ગંદા કપડાં જલ્દી ચમકવા લાગશે.
 
એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ  લોકો સામાન્ય રીતે ખોરાક ગરમ કરવા માટે કરે છે, પરંતુ તમે તેનો ઉપયોગ કપડાં ધોવા માટે પણ કરી શકો છો. હા, તમે એલ્યુમિનિયમ ફોઇલનો બોલ બનાવીને તેને વોશિંગ મશીનમાં મૂકીને સરળતાથી કપડાં સાફ કરી શકો છો.
 
વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે, કપડાંમાં સામાન્ય રીતે કરચલીઓ પડી જાય છે, જે નવા કપડાંને પણ બગાડે છે. આ ઉપરાંત, કપડાં ધોયા પછી તેને ઇસ્ત્રી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, પરંતુ જો તમે એલ્યુમિનિયમ ફોઇલનો બોલ બનાવીને વોશિંગ મશીનમાં નાખશો તો કપડાંમાં કરચલી નહિ પડે 
 
જો તમે પણ વોશિંગ મશીનમાં ભારે અને ગંદા કપડાંને સારી  રીતે સાફ કરવા માંગતા હો, તો તેના માટે ઘરે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો. એલ્યુમિનિયમ ફોઈલનાં નાના-નાના ગોળા બનાવો અને તેને વોશિંગ મશીનમાં નાખો. આનાથી ગંદા કપડાં રગડવામાં મદદ મળશે અને કપડાં ઝડપથી સાફ થઈ જશે.
 
જો તમે કપડાં ધોયા પછી વોશિંગ મશીનમાં સૂકવવા માંગતા હો, તો તમે આ માટે પણ એલ્યુમિનિયમ ફોઇલનો  ઉપયોગ કરી શકો છો. કપડાં સૂકવવા માટે, તમે એલ્યુમીનીયમની બોલ બનાવી શકો છો અને તેને વોશિંગ મશીનમાં મૂકી શકો છો. આનાથી કપડાં ઝડપથી સુકાઈ જાય છે.
 
જો તમે આ ઉપાયનો વારંવાર ઉપયોગ કરશો તો તે મશીન અને કપડાંને પણ નુકસાન પહોંચાડી શકે છે. ખૂબ જ ગંદા કપડાં માટે જ એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાબુલ હવાઈ હુમલામાં 400 લોકોના મોત, હોસ્પિટલ હુમલાને લઈને પાકિસ્તાન-તાલિબાન વચ્ચે અથડામણ

300 મુસાફરોને લઈને ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 6 કલાક સુધી હવામાં રહી

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન: હવે PNG કનેક્શન હશે તો LPG બાટલો જમા કરાવવો પડશે, હોટલ-રેસ્ટોરન્ટના ગેસ ક્વોટામાં મોટો કાપ

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત, જાણો ક્યારે થશે મતદાન

ગુજરાત વિધાનસભા: આજે પ્રશ્નોત્તરી કાળ સાથે બેઠકોનો ધમધમાટ, બેરોજગારી અને અશાંત ધારાના વિધેયકો પર રહેશે નજર

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 17 માર્ચ

માસિક શિવરાત્રીનાં દિવસે કરો આ વિશેષ ઉપાય, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મહાદેવ અપાવશે છુટકારો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, માં અંબાની રહેશે વિશેષ કૃપા, ઘરમાં ધન-ધાન્યમાં રહેશે બરકત

આગળનો લેખ
Show comments