rashifal-2026

કાંચના સ્લાઈડિંગ ડોર અને બારીઓને સાફ કરવાની સહેલી ટિપ્સ, મિનિટોમાં આવી જશે નવા જેવી ચમક

Webdunia
સોમવાર, 13 ઑક્ટોબર 2025 (11:50 IST)
ફ્લેટ્સમાં સ્લાઈડિંગ દરવાજા અને બારીઓનુ ચલણ છે. મોટેભાગે દરેક ઘરમાં સ્લાઈડિંગ દરવાજા અને બારીઓ હોય છે. સ્લાઈડિંગ દરવાજા અને બારીઓ સાફ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. અનેકવાર સ્લાઈડિંગ દરવાજાના ટ્રેકમાં ગંદકી જમા થઈ જાય છે. રોજ તેને સાફ કરવી પડે છે. જો તમે તેને રોજ સાફ ન કરી તો દરવાજા બંધ કરવામાં મુશ્કેલી આવી શકે છે.  અમે  તમને સ્લાઈડિંગ દરવાજા સાફ કરવાના સહેલા ઉપાયો બતાવી રહ્યા છે. તેનાથી કાંચ નવા જેવા શાઈન કરવા માંડશે અને તમારુ ઘર એકદમ સ્વચ્છ દેખાશે.  
 
સ્લાઈડિંગ દરવાજા અને બારીઓ કેવી રીતે સાફ કરશો ? (Home Remedies To Clean Sliding Door and Windos) 
છાપાથી ક્લીન કરો - સ્લાઈડિંગ ડોર કે બારીઓને સાફ કરવાની સહેલી રીત છે તમે આખી વિંડિઓ ને છાપાથી ક્લીન કરો - સ્લાઈડિંગ ડોર કે બારીઓને સાફ કરવાની સહેલી રીત છે કે તમે આખી બારી પર ગ્લાસ ક્લીનર સ્પ્રે કરી દો.  હવે એક જુનુ છાપુ કે કોઈ ટિશૂ પેપર લો. તેનાથી કાંચને સારી રીતે રગડીને ક્લીન કરી લો.  કપડાથી કાંચને સાફ કરવાથી ધબ્બા પડી જાય છે. ગ્લાસ ક્લીનિંગ માટે હંમેશા પેપરનો ઉપયોગ કરવો જોઈએ.  
 
બેકિંગ સોડા ને વિનેગર - જો ગ્લાસ ક્લીનિંગ માટે તમારી પાસે કોઈ માર્કેટ વાલુ લિકવિડ નથી તો ઘરમાં બેકિંગ સોડા અને વિનેગર ને મિક્સ કરીને એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણમાં હેંડ વોશ મિક્સ કરો. કોઈ બોટલમાં ભરીને પછી છાંટો. તેનાથી કાંચ પર પડેલા નિશાન અને દાગ ઘબ્બા સહેલાઈથી સાફ થઈ જશે.  
 
ટિશૂ પેપર - તમે ટિશૂ પેપર કે વેટ વાઈપથી પણ ગ્લાસ ક્લીનિંગ કરી શકો છો. વેટ પાઈપમાં થોડુ વધુ મિક્સ કરની જરૂર નહી પડે તેનાથી સહેલાઈથી કાંચ સાફ થઈ જશે.  જો કોરા ટોશૂ પેપરથી ક્લીન કરી રહ્યા છો તો કોઈ લિકવિડનો ઉપયોગ કરીને કાંચ અને બારીઓ સાફ કરી લો. તેનાથી નવા જેવી શાઈન આવી જશે.  
 
લીંબૂ અને સાબુ - ગ્લાસ ક્લીનિંગ માટે લીંબૂનો ઉપયોગ કરવો લાભકારી સાબિત થાય છે. તમે લીંબુનો રસ કાઢી લો અને તેમા કોઈ લિકવિડ સોપ કે સર્ફને પાણીમાં મિક્સ કરી લો. હવે તેને વિંડો પર છાંટી દો. કાંચના દરવાજા તેનાથી એકદમ સ્વચ્છ થઈ જશે.  તમે તેને કપડુ લગાવીને સાઈડ્સને પણ સાફ કરી શકો છો.  તેનાથી સ્લાઈડિંગ ટ્રેક પણ ક્લીન થઈ જશે.   

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments