Festival Posters

Try this ; આટલા ઉપાયો અજમાવી જુઓ

Webdunia
સેંથી જૂદી પાડો - જો તમે ઈચ્છો છો કે તમારા વાળનો વોલ્યુમ કાયમ રહે તો વાળમાં એક જ પ્રકારની સેંથી બદલે જુદી જુદી સેંથી પાડો. આવુ કરવાથી તમને નવુ લુક પણ મળશે 

માથાનો દુ:ખાવો દૂર થશે - જો માઈગ્રેન જેવો દુ:ખાવો રહેતો હોય તો પાઈનેપલના જ્યુસમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેમા આઈસ ક્યુબ નાખીને પીવો. આવુ કરવાથી માથાના દુ:ખાવામાં રાહત મળશે

કેક પર સારી આઈશિંગ માટે - જો કેકની આઈશીંગ સ્મુથ રાખવી હોય તો આઈશિંગના ચાકુને ગરમ પાણીમાં ડુબાડો અને હવે આ ચાકુથી હળવેથી આઈશિંગ કરો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments