Festival Posters

Mosquito Remedies- મચ્છરોના આતંકથી થયા પરેશાન? આ રીતે કરો ઉપાય

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2024 (11:29 IST)
ઉનાડામાં મચ્છરોના આતંકથી બચવા માટે કેટલાક નેચરલ રીતે અજમાવી શકો છો. 
 
Mosquito Remedies: ઉનાડામાં મૌસમમાં મચ્છરોના આતંક વધવા લાગ્યુ છે. મચ્છરોના કારણે ડેંગૂ અને મલેરિયા જેવા રોગ થવાના પણ ખતરો રહે છે. મચ્છર માત્ર ઘરના બાહર્ત જ નહી પણ ઘરમાં પણ ખૂબ પરેશાન કરે છે. તેનાથી બચવા માટે કેટલાજ નેચરલ રીતે છે જે તમે ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ છે. 
 
લીમડાનુ ઑયલ
લીમડાનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તમે તમારી સ્કિન પર કે ઘરમાં લીમડાનુ તેલનો ઉપયોગ કરી શકો છો. 
 
તુલસી 
તુલસીના છોડને ઘરની આસપાસ લગાવવુ મચ્છરોને દૂર રાખે છે તુલસીની સુગંધ મચ્છરોને ભગાવે છે. 
 
નીલગિરીનુ તેલ 
નીલગિરીનુ તેલ મચ્છરોને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગ સ્કિન પર કે ઘરની આસપાસ કરી શકે છે. 
 
કપૂર 
કપૂરનો ઉપયોગ પણ મચ્છરોને ભગાડવામાં કરી શકાય છે. ઘરની અંદર કે બહાર કપૂર સળગાવીમે મચ્છરોને દૂર રાખી શકાય છે. 
 
લેવેંડર ઑયલ 
લેવેંડર ઑયલની સુગંધ મચ્છરોને ભગાડવામાં મદદગાર હોય છે.  તેનો ઉપયોગ સ્કિન પર કે ઘરમાં કરી શકાય છે. 
 
મિંટ પ્લાંટસ 
ફુદીના છોડને ઘરની આસપાસ લગાવવુ પણ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ નેચરલ રીતે તમે મચ્છરોને તમારાથી દૂર રાખી શકો છો અને તેનાથી બચાવ કરી શકો છો.  

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Israel US Iran War Live Updates: ઈરાનના નતાન્ઝ ન્યુક્લીયર સાઈટપર ફરી હુમલો, સેટેલાઇટ તસ્વીરોએ ખોલ્યા રહસ્ય

Iran Attack on US Embassy- ઈરાને સાઉદી અરેબિયા અને કુવૈતમાં અમેરિકન દૂતાવાસો પર હુમલો કર્યો, અમેરિકાએ કહ્યું કે અમેરિકનોએ તાત્કાલિક આ 15 દેશો છોડી દેવા જોઈએ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં સિનીયર નેતાનું નિધન, સીએમ પિનારાઈએ વ્યક્ત કર્યું દુઃખ

યુદ્ધના સંકેતો પર સોનાના ભાવમાં વધારો, 1.70 લાખને વટાવી ગયા

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત

આગળનો લેખ
Show comments