Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેલપૉલિશના આ ઉપયોગ વિશે શુ આપ જાણો છો ...

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (12:29 IST)
નખ પર લાગેલી નેલ પેંટ હાથની સુંદરતાને વધારે જ છે પણ શુ તમને ખબર છે આનો ઉપયોગ તમાર હાથ ઉપરાંત આ રીતે પણ કરી શકાય છે.  ચાલો જાણીએ નેલપોલીશથી થનારા અન્ય ઉપયોગ. 
 
1. ત્વચાને એલર્જીથી બચાવો - જો તમને ઘરેણા પહેરવાથી એલર્જી થાય છે તો નેલપૉલિશને તમારા ઘરેણાની અંદરની બાજુ પારદર્શી નેલપૉલિશનો ઉપયોગ કરો જેનાથી સ્કિન પર એલર્જી કે નિશાન નહી પડે. 
 
2. કવર સીલ કરો - કવર(envelope) ચોંટાડવા માટે નેલપૉલિશ ગ્લૂનુ કામ કરે છે. તેનાથી કવર સારી રીતે બંધ થઈ જશે અને ખુલશે પણ નહી. 
 
3. સ્મજપ્રૂફ સ્ટિકર - નેલપૉલિશને તમે ચાવીઓના ગુચ્છામાં પણ ચાવીઓને લેબલ કરી શકો છો. આવામાં ચાવીના ગુચ્છામાં પણ ચાવી શોધવામાં મુશ્કેલી નહી પડે. 
 
4. કાટ થી બચાવે - દરવાજા અને બારીને કાટથી બચાવવા માટે નેલપૉલિશનો ઉપયોગ કરો પછી તેમા વર્ષો સુધી  કાટ લાગવાની સમસ્યા નહી રહે. 
 
 5. સહેલાઈથી સોયમાં દોરો પહેરાવો - જો તમે સોયમાં દોરો ન પરોવ્યો તો નેલપૉલિશનો ઉપયોગ કરો. દોરો પહેરાવવા માટે દોરાના છેડે નેલ પૉલિશ લગાવીને સૂકાવી દો. પછી દોરો સોઈમાં પિરોવો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments