Biodata Maker

Home tips- ચાપત્તીના ઘરમાં ઉપયોગ

Webdunia
રવિવાર, 21 મે 2017 (11:07 IST)
1. અરીસાની સફાઈ 
એને પાણીમાં ઉકાળી ઠંડા કરે ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી અરીસાની સફાઈ કરવી તેનાથી અરીસામાં ચમક આવશે. 
 
2. પગની દુર્ગંધ કરીએ દૂર 
ચાપત્તીને પાણીમાં ઉકાળી હૂંફાણા થયા પછી 10 મિનિટ  સુધી પગને ડુબાડી રાખો પગની દુર્ગંધ દૂર થશે. 
 
3. ફર્નીચર 
ચાપત્તીનું એક ફાયદો આ છે કે તમે તેનાથી લાકડીથી બનેલી વસ્તુઓને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. વાસણને કરો સાફ 
વાસણને સાફ કરવા માટે વધેલી ચાપત્તીનો ઉપયોગ કરો. તેનાથી વાસણમાં ચમક આવશે. 
 
5. છોડમાં ખાતર 
છોડને સમય-સમય પર ખાતરની જરૂર હોય છે. તેથી વધેલી ચાપત્તીને કુંડામાં નાખી દો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલ્દી વધશે. 
 
6. દાંતનો દુખાવા 
જો દાંતમાં દુખાવ હોય તો ટી-બેગ્સને પાણીમાં ડુબાડી નિચોવી લો અને દાંત પર પાંચ મિનિટ માટે રાખો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

RCB vs LSG: લખનૌની એક વધુ શરમજનક હાર, બેંગલુરૂ ધમાકેદાર જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં પહોચ્યું ટોપ પર एक और

જો ગૌતમ ગંભીરને હટાવી દીધો તો વિરાટ કોહલી અને રોહિત શર્માને ના કહીને જુઓ, પૂર્વ બોલર મુનાફ પટેલે BCCI ને આપી ચેતવણી

હંમેશા માટે આખી દુનિયા માટે ખોલી રહ્યો છું હોર્મુજ, ચીન ખૂબ ખુશ થશે - ડોનાલ્ડ ટ્રમ્પ

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુ દત્તાત્રેય ની આરતી

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments