Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks- ચોખાને કીડાઓથી બચાવવા માટે આ ટિપ્સ અસરકારક છે, વર્ષો સુધી બગડશે નહીં

Webdunia
ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (14:13 IST)
Kitchen hacks: Keep bugs away from rice with these simple tips- વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બંધ વસ્તુઓમાં જંતુઓ પણ ફસાઈ જાય છે.આવી સ્થિતિમાં મસાલો બગડી જાય છે, સાથે જ બંધ રાખેલા ચોખામાં કીડા આવવા લાગે છે. આવી સ્થિતિમાં ચોખાને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યાં ચોખા રસોઈ બનાવતી વખતે પણ જીવજંતુઓનો ડર રહે છે. અહીં અમે કેટલીક સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ચોખાને કીડાઓથી બચાવી શકાવી શકો છો.
 
ચોખાને જંતુઓથી બચાવવાની સરળ રીતો
1) તમાલપત્ર - 
જંતુઓથી છુટકારો મેળવવાની આ એક બેસ્ટ રીત છે. જંતુઓથી બચવા માટે ચોખાના ડબ્બામાં તમાલપત્ર રાખો. સારા પરિણામ માટે ચોખા એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.
 
2) લવિંગ- 
લવિંગ ઘરે સરળતાથી ઉપલબ્ધ છે અને તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે જંતુનાશકમાં લવિંગ તેલ પણ ઉમેરી શકો છો જેનો ઉપયોગ તમે અલમારી કે પેંટ્રી એરિયાને સાફ કરવા માટે વપરાય છે.
 
3) લસણ- 
ચોખાને જંતુઓથી બચાવવા માટે, ચોખાના ડબ્બામાં લસણની વગર છોલી કળી નાંખો અને તેને ચોખામાં સારી રીતે મિક્સ કરો. કળી સૂકી જાય ત્યારે તેને બદલો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

New Year 2025: નવા વર્ષનાં દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ રહેશે દેવી લક્ષ્મીની તમારા પરિવાર પર કૃપા

New Year 2025- વર્ષના પહેલા દિવસે કરો આ 5 કામ, તમારા પર થશે દેવી લક્ષ્મીની કૃપા;

Top 30 Happy New Year 2025 Wishes in Gujarati : આ સરસ મેસેજીસ દ્વારા મિત્રો અને સંબંધીઓને મોકલો નવ વર્ષ 2025ની હાર્દિક શુભેચ્છા

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

આગળનો લેખ
Show comments