rashifal-2026

આવી રીતે ચમકાવો ટાઈલ્સ

Webdunia
આજકાલ મકાનોમાં સુંદરતા અને સફાઈની દ્રષ્ટિએ ટાઈલ્સ લગાડવામાં આવે છે. પરંતુ જો ટાઈલ્સ લાઈટ કલરની હોય તો સફાઈ એક મોટી સમસ્યા બની જાય છે. થોડી એવી રીત પણ છે જેના કારણે ઓછી મહેનતથી ટાઈલ્સની ચમક પણ સાચવી શકાય છે. 

ટાઈલ્સ પર પડેલા ડાઘને સોડાથી લૂંછીને તરત જ સાબુના ગરમ પાણીથી ધોઈ નાખો.

પૈરાકીન અને મીઠામાં કપડુ પલાળી ટાઈલ્સ પર લગાવો ચમક કાયમ રહેશે.

ટાઈલ્સ પર પડેલ પીળા ધબ્બાને મીઠુ અને ટાર્પિનના તેલથી સાફ કરો.

ટાઈલ્સ પર પડેલા ડાઘ એમોનિયા અને સાબુના મિશ્રણથી પણ દૂર કરી શકાય છે.

બ્લીચિંગ પાવડરને રાતભર ટાઈલ્સ પર લગાવીને રહેવા દો અને સવારે સાફ કરી લો, ચમક આવી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

ભારત-અમેરિકાના વેપાર સોદાથી શેરબજારમાં રેકોર્ડ ઉછાળો, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,700 ને પાર કરી ગયો

20 World Cup 2026: ભારત સાથે નહી રમે તો આવુ હશે પાકિસ્તાનનુ શેડ્યુલ, આ ટીમો સાથે થશે મુકાબલો

વધુ જુઓ..

ધર્મ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

આગળનો લેખ
Show comments