Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોમ કેર ટિપ્સ : લાકડીના ફર્નિચરને ચમકાવવાના સહેલા ઉપાય

Webdunia
ઘરમા મુકેલા લાકડીના ફર્નીચર જો ચમક ગુમાવી ચુક્યા હોય તો તેમને ફરીથી નવુ લુક આપવા માટે તમારે હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. ઘરમા હાજર એવી અનેક વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને તમે ત્મારા જૂના લાકડીના ફર્નીચરને નવા જેવુ લુક આપી શકો છો.

મિનિરલ ઓયલ અને લીંબૂ - મિનરલ ઓઈલમાં લીંબુનો રસ મિક્સ કરો. પહેલા ફર્નીચરને સૂકા કપડાંથી લૂંછી લો અને પછી તે મિશ્રણમાં કપડું ડૂબાડી ફર્નીચર પર લગાવો. થોડીવાર સૂકવા દો. આ મિશ્રણને ઓછામાં ઓછુ ત્રણ વાર ફર્નીચર પર લગાવો. સૂકાયા બાદ તેની ચમક જોવા જેવી રહેશે.

પેટ્રોલિયમ જેલ ી - વૈસલીન જેવી પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ પણ ફર્નીચરને ચમકાવવામાં મદદરૂપ થઈ શકે છે. પેટ્રોલિયમ જેલીને ફર્નિચર પર લગાવો અને પાણી છાંટીને કપડાથી સાફ કરો. લાકડી પર લાગેલ દાગને છોડાવવામાં પણ આ મદદરૂપ બની શકે છે.
 
P.R


માયોનીજ - માયોનીજ પાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાય છે. આ માયોનીજ લાકડીને પણ ચમકાવે છે. લાકડી અપ્ર લાગેલા ડાગ ધબ્બાને દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. કપડામાં માયોનીજ લો અને દાગ પર તેને ઘસો. દાગ એની જાતે જ દૂર થઈ જશે.

જૈતૂનનું તેલ - લાકડીના ફર્નીચર પર થોડુ ઓલિવ ઓઈલ છાંટો અને કપડાથી સારી રીતે ઘસીને છોડી દો. દસ મિનિટ પછી તેને ચોખ્ખા કપડાંથી લૂંછો, ફર્નીચર ફરીથી નવા જેવુ દેખાશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments