rashifal-2026

ઓહ આ - 12 tips તો દરેક છોકરીને ખબર હોવી જોઈએ.

Webdunia
રવિવાર, 12 નવેમ્બર 2017 (16:16 IST)
- કપડા પર રેડવાઈનના ડાઘ લાગી જાય તો વ્હાઈટ વાઈનમાં કૉટ્ન ડિપ કરી અફેક્ટેડ ક્ષેત્રમાં રબ કરો અને પછી સિંપલ વૉશ કરી લો. ડાઘ દૂર થશે. 
- તેમના કૉસ્મેટિક ઑર્ગનાઈજ રાખવા ઈચ્છે છે તો બધા પ્રોડ્કટસ પર હૉટ ગ્લૂ મેગ્નેટ લગાવો. અને મેગ્નેટિક બોર્ડ પર તેમે અટેચ કરી નાખો. એનાથી સામાન વ્યવસ્થિત રહેશે. 
 

- નેકલેસ હમેશા ગૂંચી જાય છે એવી સ્થિતિમાં તેમનો એક છોર સ્ટ્રામાં નાખી રાખવું જેથી તેમની ચેનમાં નૉટ ન લગે અને બીજી વાર પહેરતા સમયે સરળતા રહે. 
- ડિઓડ્રેંટ યૂજ કરવાથી કપડા પર ડાઘ લાગી જાય છે. ખાસકરીને કાળા કપડા પર તો તેના પર સર્કુલર મોશનમાં ડ્રાયર શીટ રબ કરો . ડાઘ ચાલ્યા જશે. 
 

- સ્ટેંડ બૂટસને રાખતા સમયે તેમની અંદર પૂલ નૂડ્લ્સ કે રોલ કરી ગયેલ મેગજીન મૂકી દો. તેને સપોર્ટ મળશે. તે વળશે નહી તો લાંબા સમય સુધી ચાલશે. 
- પેક શૂટ ફુટવિયર દિવસબ હર પહેરવાથી સ્મેલ આવે છે. આથી રાતભર તેમની અંદર કૉટ્નના કપડામાં બેકિંગ સોડા બાંધીને રાખો આ સ્મેલને ઓબજર્વ કરી લેશે. 
 

- પેક ફુટવિયર પહેર્યા પછી હમેશા પગના પાછળ ચાંદલા આવી જાય છે તો ત્યાં ડક્ટ ટેપ ચિપકાવી લો. હવે તમે દિવસભર ટેંશન ફ્રી રહી શકે છે. 
- દાંતનો પીલાપન  દૂર કરવા માટે કેળાના છાલ યૂજ કરી શકો છો. તેને દાંત પર થોડી વાર રબ કરો અને કોળગા કરી લો. દાંત શાઈન કરશે. 
 

- બૉબી પિંસની જ્યરે જરૂર હોય છે હમેશા અહીં-તહીં થઈ જાય છે. આથી તેને મૂકવા માટે ટિક્-ટેકનો ખાલી કંટેનર યૂજ કરો જેથી આ ગાર્ગેનાઈજ રહે. 
- ફાઉંડેશન લગાવ્યા પછી ચેહરા પર ડ રાયલેસ ફીલ હોય છે તો પહેલા ગુલાબ જળ લગાડો એનાથી ચેહરાનો માશ્ચર લૉક થઈ જાય છે અને સ્કિન ડ્રાય નહી હોય . 

- મસ્કરા યૂજ કરતા રહેવાથી તેમના બ્રશના વાળ આપસમાં ચોટાડવા લાગે છે આથી તેને સમય-સમય પર રનિંગ વૉટરમાં ધોઈ અને પેપર ટોવલમાં સુકાવો. 
- હેડબેગ્સનો સરો ક્લેકશન છે તો તેને રાખવા માટે વૉર્ડરોબમાં કર્ટેસ હુલનો યોજ કરો. એક સાથે ઘણા બેગ્સ સારાથી ઑર્ગેનાઈજ કરી શકશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવા વર્ષ પર ભક્તોએ શિરડીમાં દાનમાં બનાવ્યો રેકોર્ડ, 8 દિવસમાં 23.29 કરોડ રૂપિયાનું દાન મળ્યું

ઈન્દોર પછી ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીનો કહેર, સાત દિવસમાં 67 લોકો પડ્યો બીમાર, ખુલાસાથી મચ્યો હડકંપ

ન્યુઝીલેંડ વિરુદ્ધ ભારતીય વનડે ટીમની જાહેરાત, ગિલ કપ્તાન, શ્રેયસ અને સિરાજનુ કમબેક, બુમરાહ-હાર્દિકને રેસ્ટ, પહેલી મેચ 11 જાન્યુઆરીએ

US Strikes Venezuela: ટ્રમ્પની વેનેઝુએલાના સૌથી મોટા ખજાના પર નજર કે ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ, અમેરિકાએ કેમ કર્યો હુમલો ?

હાર્દિક પંડ્યાએ લિસ્ટ એ મા કમબેક સાથે સદી ફટકારી, 68 બોલમાં સદી, કરિયરમાં પહેલીવાર કરી આ કમાલ

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments