Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેવી રીતે રાખીએ બ્લેક જીંસને હમેશા બ્લેક ? જાણો અહીં

Webdunia
મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (15:37 IST)
બ્લેક denims એક એવું આઉટફિટ છે જે દરેક અકેજન પર પહેરી શકાય છે. પણ બ્લેક જીંસ સાથી સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે તે બહુ જલ્દી  fade થઈ જાય છે. આ વસ્તુથી બચવા માટે અમે તમારા માટે લઈને આવ્યા છે કઈક એવા ટિપ્સ જે તમારી બ્લેક જીંસને બ્લેક રાખવામાં મદદ કરશે. 

 
બ્લેક રાખવા માટે તે જ detergent યૂજ કરો જેમાં additive અને કેમિકલ્સની માત્રા ઓછી હોય . 
 
વાર-વાર જીંસ ન ધોવું . આથી તેનો ફેબ્રિક ખરાબ થશે અને બ્લેક કલર ફેડ થશે. 
 

બ્લેક જીંસને ગરમ પાણીમાં 1 કપ vinegar એક સરસ ફેબ્રિક softner છે. 
બ્લેક જીંસને તેજ તડકામાં ન સુકાવો. તેનાથી જીંસનો કલર fade થઈ જશે. 
 
ધોતા પહેલા જીંસ પર લખેલા washing instruction સારી રીતે વાંચી લો. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Pausha Putrada Ekadashi 2025: પોષ પુત્રદા એકાદશી પર પંચમુખી દીવાથી કરો આ ઉપાય, થશે લાભ

Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ જ શાહી સ્નાન માટે વધે છે આગળ

Makar Sankranti 2025: 19 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો આ દિવસે શુ થશે ખાસ

Maha Kumbh Special Tea: 20 રૂપિયામાં ચા પીવો અને કુલ્હડ ખાઈ જાવ, કુંભના મેળામાં આ દુકાન બની આકર્ષણુ કેન્દ્ર

12 જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ દર્શન

આગળનો લેખ
Show comments