Festival Posters

શુ તમે પણ દૂધને ફ્રીજમાં આ રીતે મુકો છો... તો જરૂર વાંચો

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:34 IST)
ઘરમાં ખાવાની અનેક વસ્તુઓ આપણે ફ્રીજમાં મુકીએ છીએ. જેથી તે ખરાબ ન થાય. અનેક લોકો ફ્રિજમાં કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ ક્યાય પણ મુકી દે છે. પણ આ ખોટુ છે.   ખાવાની વસ્તુઓને બેક્ટેરિયાથી બચાવી રાખવા માટે જરૂરી છે કે તેમને યોગ્ય રીતે ફ્રીજમાં મુકવામાં આવે. આ જ રીતે અનેક લોકો દૂધને ફ્રિજમાં ખોટી રીતે મુકે છે. આજે અમે તમને બતાવીએ કે દૂધને ફ્રિજમાં મુકવાની સાચી રીત કઈ છે ?
 
આપણે મોટાભાગે દૂધના વાસણને ફ્રિજમાં સૌથી ઉપરવાળા શેલ્ફમાં મુકીએ છીએ.. પણ તે ખોટુ છે. શેફ ડેનિયલ નોર્ટને જણાવ્યુ કે ફ્રિજના દરેક સ્થાન પર એક જેવુ તાપમન નથી હોતુ. ફ્રિજમાં સૌથી ઉપરની શેલ્ફ થોડી ગરમ હોય છે. આવામાં અહી દૂધ અને રૉ મીટ ન મુકવા જોઈએ. દૂધને હંમેશા ફ્રિજમાં નીચેના શેલ્ફમાં મુકવી જોઈએ. આ રીતે બેક્ટેરિયા વધવાનુ જોખમ ઓછુ થાય છે. આ સાથે જ બટાકાને ક્યારેય ફ્રિજમાં ન મુકશો. કારણ કે ઠંડુ તાપમાન બટાકામાં રહેલ સ્ટાર્ચને શુગરમાં પરિવર્તિત કરે છે.  જો તમે તેને બેક્ડ કરીને ફ્રિજમાં મુકો છો તો આ શુગર એમિના એસિડ સાથે મિક્સ થઈને કેમિકલ એક્રિલામાઈડ પ્રોડ્યૂસ કરે છે જે હેલ્થ માટે હાનિકારક હોય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Asha Bhosle Funeral Updates : રાજકીય સમ્માન સાથે કરવામાં આવશે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર, શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા કલાકાર Video

સોનાના ભાવ 1,000 થી વધુ ઘટ્યા, ચાંદી 5,000 ઘટી; આજના ભાવ જાણો.

લખતર-વિરમગામ હાઈવે પર ગોઝારો અકસ્માત: પદયાત્રીઓના સંઘ પર ટ્રક ફરી વળતા 7 ના કરુણ મોત

નોઈડામાં પગાર વાધારાની માંગણીને લઈને કર્મચારીઓનુ હિંસક પ્રદર્શન, અનેક વાહનોમાં તોડફોડ કરી અને આગચંપી

Stock Market Today: ટ્રંપની એક ધમકીથી શેરબજારમાં કોહરામ, સેંસેક્સ 1600 અંક તૂટ્યો, નિફ્ટી પણ ધડામ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Panchak April 2026: આજે 12 એપ્રિલથી પંચક શરૂ , જાણો આ 5 દિવસ દરમિયાન કયા કામ કરવાથી બચવું જોઈએ

Aaj nu panchang- આજનુ પંચાગ - 12 એપ્રિલ

આગળનો લેખ
Show comments