Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેસ કરતી વખતે આ વાતો ધ્યાનમાં રાખો

Webdunia
મંગળવાર, 14 જુલાઈ 2015 (12:28 IST)
જો તમે પ્રેસ કરેલા કપડા પહેરતા હોય તો કપડાંને પ્રેસ કરતી વખતે તમે અનેકવાર એવી ભૂલો કરી દો છો જેનાથી તમારા મોંઘા અને પસંદગીના કપડા બળી જાય છે.  જેના કારણે પરેશાની અને નુકશાન થાય છે. તો આવો જાનીએ કે છેવટે કપડાને પ્રેસ કરતી વખતે કંઈ ભૂલો કરતા બચવુ જોઈએ 
 
 IRONING FABRICS THAT ARE TOO DRY- એ ફૈબ્રિક્સની ઉપરથી કરચલીઓ હટાડવી ખૂબ જ સહેલી હોય છે જે હળવા ડૈમ્પ હોય છે. ડ્રાયરમાંથી નીકળતા કપડા સીધા પ્રેસ કરવામાં મુશ્કેલી આવી શકે છે. તો  તમારા પ્રેસનુ સ્પ્રે ફીચર યૂઝ કરો. જેનાથી પ્રેસ કરતા પહેલા દરેક ભાગ સોફ્ટ અને ડૈમ્પ થાય છે.  મુશ્કેલીથી નીકળનારા રિંકલ્સને સ્ટીમ દ્વારા પ્રેસ કરો. 
 
SAVING YOUR DELICATES FOR LAST-સૌ પહેલા લોઅર ટેમ્પેચર સેટિંગ પર નાજુક કપડાને પ્રેસ કરી લો. ત્યારબાદ કૉટન અને લિનન પર જાવ. 
 
CRANKING UP THE HEAT- જો બ્લેંડેડ ફૈબ્રિક છે તો ડેલિકેટ ફૈબ્રિક મુજબ સેટિંગ કરી લો. તેનાથી તમારુ ગારમેંટ પ્રિજર્વ થઈ જાય છે. 
 
NOT USING TAP WATER- આજના પ્રેસ ટૈપ-વોટરને વધુ સારા એબ્જોર્બ કરી શકે છે. જ્યા સુધી તમારા એરિયાનુ પાણી વધુ હાર્ડ નથી ડિસ્ટિલ્ડ વૉટર યૂજ કરવાની જરૂર નથી. ખૂબ હાર્ડ ટૈપ વોટરવાળા એરિયામાં 50-50 મિક્સ કરી શકો છો. 
 
NOT CLEANING YOUR IRON- ક્યારેક ક્યારેક તમારી પ્રેસની સોલ-પ્લેટ સાફ પણ કરો. ખાસ કરીને જો આ સ્ટાર્ચથી ખરાબ થઈ રહી હોય. ફૉલ્ટલેસ આયરન ક્લીનરનો ઉપયોગ કરો. એક ટોવલથી પેસ્ટને આયરન પર લગાવો અને ચોખ્ખા ટોવલથી લૂંછી લો. 
 
STORING THE IRON WITH WATER IN IT- પ્રેસને અંદર મુકતા પહેલા તેની વોટર ટેંક ખાલી જરૂર કરો. આનાથી તમારા ઈંટરનલ પાર્ટ્સ ક્યારેય ડેમેજ નથી થાય. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments