Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલી ઉપયોગી કિચન ટિપ્સ અજમાવી જુઓ

Webdunia
P.R


વજન ઓછુ થશે - લીચીનુ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આનુ સેવન શરીર માટે ખૂબ લાભકારી રહે છે. લીચી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

નહી નીકળે આંસુ - ડુંગળી જો તમને રડાવતી હોય તો ડુંગળીને વહેતા પાણીની નીચે જ છોલો અને કાપો. પાણીની ધાર પાતળી હશે તો પણ ચાલશે. આમ તમને રસોડામાં રસોઈ બનાવતા રડવુ નહી પડે.

આદુ જલ્દી છોલાશે - આદુને છોલતા પહેલા તેને ગેસ પર થોડો ગરમ કરી લો. આમ કરવાથી તેના છાલટાં સહેલાઈથી નીકળી જશે.

તાજુ રહેશે પનીર - ઘણીવાર પનીર ફ્રીજમાં પણ ખરાબ થઈ જાય છે. પનીરને બ્લોટિંગ પેપરમાં વીંટાળીને પછી ફ્રીજમાં મુકો. આમ કરવાથી પનીર ઘણા દિવસો સુધી તાજુ રહેશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments