Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર : સ્વાસ્થ્યમાં લાભકારી છે આદુ

Webdunia
P.R
આર્યુવેદ અને યુનાની ચિકિત્સક પદ્ધતિઓમાં આદુને ટોચનું સ્થાન આપાયુ છે. આદુ પાચન અને શ્વાસની બીમારીઓમાં ખૂબ જ લાભકારી છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક વગેરે મિનરલ જોવા મળે છે.

1. ભૂખ વધારવા : જો આદુને ભોજન પહેલા સંચળ સાથે મિક્સ કરી ખાવામાં આવે તો ભૂખ વધી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. તેનાથી પેટમાં ગેસ બનતો નથી અને શૌચમાં શુદ્ધિ થાય છે.

2. શરદી, ખાંસી અને માથાનો દુ:ખાવો દૂર કરે - નાકમાંથી પાણી નીકળવું, અને શરદીને તે ક્ષણમાં દૂર કરે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે.

3. મુસાફરો માટે ફાયદાકારી - ઘણા લોકોને યાત્રા કરતી વખતે કે પછી ચકડોળમાં બેસ્યા પછી, ઉલટી જેવુ થવુ, માથુ દુ:ખવુ, ગભરાટ થવી જેવી સમસ્યા થાય તો મોઢામાં એક આદુનો ટુકડો મુકી દેવાથી સમસ્યાનું સમાધાન થશે.

4. સાંધાના દુ:ખાવા માટે - સુકો આદુ કે પછી આદુના પાવડરનું સેવન કરવાથી સાંધામાં થનારો સોજો કે દુ:ખાવાથી મુક્તિ મળે છે.

5. યુવાન અને ચમકદાર ત્વચા : યુવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ કુણા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી પિગમેટેશનની સમસ્યાથી મુક્તિ મળશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments