Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઔષધીય ગુણોથી ભરપૂર મુલેઠી

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (15:34 IST)
મૂલેઠી ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે અંદરથી પીળી રેશેદાર , હળવી ગંધવાળી હોય છે. ખાંડથી પણ વધારે મીઠી મુલેઠી મારા સ્વાસ્થય માટે લાભકરી સિદ્ધ થાય છે. એનું સેવન કરવાથી ગળામાં થતી ખરાશ, પેટ સંબંધી બધા રોગો , મિર્ગીના દર્દીઓ માટે શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે. 
 
આવો જાણે મુલેઠીના ગુણો વિશે....... 
 
ગળા માટે લાભકારી- મુલેઠીન સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે. 
 
આંતના ટીબી- મુલેઠીનો સેવન કરવાથી આંતની ટીબીથી રાહત મળી શકાય છે. 
 
અલ્સર- અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન  કરવાથી ઘા જલ્દી ભરી જાય છે. 
 
હિંચકી- હિચલી થતાં મુલેઠીના ચૂર્ણ ખાવતા લાભકારી થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હિચકીથી છુટકારો મળે છે. 
 
મુંહ સુકાવતા - જે લોકોના મુખ વાર-વાર સૂકાય છે તે લોકોને મુલેઠીનો સેવન કરવો જોઈએ. 
 
ત્વચા માટે- મહિલાઓ  માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે . 
 
લોહીની ઉલ્ટી- લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે. 
 
આંખ માટે - મુલેઠીના સેવન કરવાથી આંખો માટે લાભકારી સિદ્ધ થાય છે. મુલેઠીના સેવન કરવાથી આંખની રોશની વધે છે. 
 
પેટના ઘા માટે- વૈજ્ઞાનિકો મુજબ આ વાતને સિદ્ધ કરી દીધું છે કે પેટના ઘા પર મુલેઠીની જડનો ચૂર્ણ લાભકારી પ્રભાવ નાખે છે અને ઘા જલ્દી ભરાય છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments