Dharma Sangrah

દરરોજ મગફળી ખાવાના આ 8 ફાયદા જરૂર જાણો

Webdunia
શનિવાર, 25 જૂન 2022 (12:01 IST)
મગફળી શિયાળાના ટાઈમપાસ છે. ઠંડમાં  મિત્રો સાથે , સમૂહમાં બેસીને મગફળી ખાવાના મજા છે. એને સસ્તા બદામ પણ કહેવાય છે. એટલેકે એમાં બદામ ના બધા ગુણ છે પણ બહુ ઓછી કીમત પર. મગફળી આરોગ્ય માટે લાભકારી છે એ ખૂબ ઓછા લોકો જ જાણે છે. મગફળીમાં આરોગ્યના ખજાનો છિપાયેલો છે એમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે છે. જે શારિરિક વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. જો તમે કોઈ પણ કારણથી દૂધ નહી પીતા હોય તો મગફળીના સેવન ખૂબ સારું વિક્લ્પ છે. 
 
મગફળીમાં પર્યાપ્ત માત્રામાં આયરન કેલ્શિય્મ અને જિંક મળી જાય છે . આ સિવાય આ ખાવાથીતાકત મળે છે. આ વિટામિન ઈ અને વિટામિન બી 6 થી ભરપૂર છે. 
મગફળી ખાવાના 8 ફાયદા
1. મગફળીમાં રહેલ તત્વ પેટથી સંકળાયેલી સમસ્યાઓમાં રાહત આપવાના કામ કરે છે. એના નિયમિત સેવનથી કબ્જિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. 
2. મગફળી ખાવાથી શરીરને તાકત મળે છે. આ સિવાય આ પાચન ક્રિયાને પણ સારું રાખવામાં મદદગાર છે. 
3. ગર્ભવતી મહિલાઓને મગફળી ખાવાથી ખૂબ લાભકારી રહે છે. આથી ગર્ભમાં રહેતું બાળકનો વિકાસ સારી રીતે થાય છે. 
4. ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ અને મન બનાવી રાખે છે. 
4. મગફળીથી ખાવાથી દિલથી થી સંકળાયેલી રોગો થવાના ખતરો ઓછું થઈ જાય છે. 
5. મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ નહી રહેતી. 
6. વધતી ઉમ્રના લક્ષણોને રોકવા માટે મગફળીના સેવન કરાય છે. એમાં રહેલ એંટી ઓક્સીડેંટ વધતી ઉમ્રના લક્ષણો જેમ કે રેખાઓ અને કરચલીઓ વધવાથી રોકે છે. 
8. એમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એના સેવનથી હાડકાઓ મજબૂત બને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Ariha Story : કોણ છે બેબી અરીહાં જેના માટે પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે કરી વાત ?

Shikhar Dhawan engagement -શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે સગાઈ કરી, ઇન્સ્ટા પર એક ખાસ પોસ્ટ શેર કરી

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા, સમીર દાસને જાહેરમાં માર મારીને મારી નાખ્યો

Gold Rate Today: 12 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો

વધુ જુઓ..

ધર્મ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments