Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wao! 1 મહિનામાં 10 કિલો જેટલુ વજન ઘટાડવા ઉપરાંત તમારી લિવર-કિડની પણ સાફ કરશે આ ડ્રિંક

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2017 (16:02 IST)
આજે અમે તમને એક ડિટોક્સ ડાયેટ ડ્રિંક બનાવતા શીખવાડીશુ. જેને રોજ સવારે પીવાથી તમે 1 મહિનાની અંદર 10 કિલો સુધીની ચરબી ઘટાડી લેશો. 
 
શુ તમે જાણો છો કે તમારુ જાડાપણું કેમ વધે છે ? જાડાપણુ ખરાબ કે ધીરુ મેટાબોલિજ્મને કારણે વધે છે. જેને જો ચાહો તો ઝડપી બનાવી શકાય છે. આજે અમે તમને એક ડિટોક્સ ડાયેટ ડ્રિંક બનાવતા શીખવાડીશુ. 
 
જેને રોજ સવારે પીવાથી તમે 1 મહિનાની અંદર 10 કિલો સુધી ચરબી ઘટાડી લેશો. આ ડ્રિંક તમારી વર્ષોથી જામેલી ચરબીને ઓગાળી દેશે સાથે જ તમારા લીવર અને કિડનીને પણ સાફ કરીને તમને સ્વસ્થ બનાવશે. 
 
આ ડ્રિંકમાં બધા વસ્તુઓ  નેચરલ પડેલી છે. તેથી તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ નહી થાય. તો આવો જાણીએ કેવી રીતે વધારશો તમારુ મેટાબૉલિજ્મ અને ઘટાડો 10 કિલો ચરબી. 
 
 
સામગ્રી - 1 લીંબૂ, 1 ચમચી મધ, 1 ચપટી લાલ મરચું, 1 ચપટી કાળા મરીનો પાવડર, 1 કપ પાણી, 1 સ્લાઈસ લીંબુ, 
 
ડ્રિંક બનાવવાની વિધિ - સ્ટેપ 1 
 
લીંબૂના બે ભાગ કરો અને તેનો રસ કાઢી લો..  તમે તમારી ઈચ્છા મુજબ આ ડ્રિંકમાં લીંબોનુ જ્યુસ ભેળવી શકો છો. હવે તેમા મધ નાખો.  હવે એક ચપટી લાલ મરચાનો પાવડર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખો. 
 
અંતમાં એક કપ ગરમ પાણી મિક્સ કરો અને લીંબૂની સ્લાઈસ સાથે સજાવો  
  
હવે આ મિશ્રણને ઠંડુ કરો પછી પીવો 
 
નોંધ - આ ડ્રિંક એક ડિટોક્સ ડ્રિંક છે જે વજન ઓછુ કરવાની સૌથી બેસ્ટ ડ્રિંકમાંથી એક છે.  તેનો 1 કપ રોજ સવારે પીવો જેનાથી તમે ટૂંક સમયમાં જ 10 કિલો જેટલુ વજન ઓછુ કરી શકશો. આ પીવા સાથે એક્સરસાઈઝ અને ડાયેટનું પણ ધ્યાન રાખો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments