rashifal-2026

Home Remedies - અઠવાડિયામાં 3 થી 5 કિલો વજન ઘટાડવુ છે તો રોજ સૂતા પહેલા પીવો આ જ્યુસ..

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:12 IST)
ગરમી શરૂ થતા જ લોકો વજન ઓછુ કરવા તરફ વધુ ધ્યાન આપવા માંડે છે. એક રીતે જોવા જઈએ તો આ સાચુ પણ છે. કારણ કે શિયાળા કરતા ઉનાળામાં વજન ઝડપથી ઓછુ થાય છે. આ ઋતુમાં તમે ભલે જીમ કરો કે ડાયેટિંગ, તમને બમણો ફાયદો મળશે.  ઘણા લોકો એવા પણ છે જે વજનને કંટ્રોલમાં કરવા માંગે છે પણ જીમમાં પરસેવો વહેડાવતા નથી.  તેમને માટે અમે એવો નુસ્ખો લાવ્યા છે વજનને અઠવાડિયામાં 3 થી 5 કિલો સુધી ઘટાડી દેશે. 
 
- જો તમે પણ જીમ કે એક્સરસાઈઝ નથી કરી શકતા તો આ ઘરેલુ નુસ્ખો તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે.  બસ તમારે સૂતા પહેલા આ સ્પેશ્યલ જ્યુસનો ગ્લાસ પીવો પડશે. આ બનાવવા માટે તમને બધી વસ્તુઓ કિચનમાં જ મળી જશે.  ચાલો આજે અમે તમને આ જ્યુસ તૈયાર કરવાની રેસીપી બતાવીએ છીએ. જેને પીને તમે વજન કંટ્રોલ કરી શકો છો. 
 
સામગ્રીમાં શુ જોઈએ... 
 
લીંબૂ - 1 
પાણી - એક ગ્લાસ 
કાકડી - 1 
વાટેલુ આદુ - 1 ચમચી 
એલોવેરા જ્યુસ - 1 ચમચી 
5-6 ફુદીનાના પાન 
 
બનાવવાની રીત - બધી વસ્તુઓ પાણીમાં સારી રીતે વાટીને મિક્સ કરી લો અને રાત્રે સૂતા પહેલા પીવો. આ  જ્યુસ વજન ઓછુ કરવા ઉપરાંત બોડીને ડિટોક્સ પણ કરશે.  ઉલ્લેખનીય છે કે આ બધી મિશ્રિત વસ્તુઓનુ સેવન કરવાથી તમારી બૉડીનુ મેટાબૉલ્જિમનુ સ્તર ઝડપી થશે. ઊંઘ દરમિયાન તમારુ મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે અને તમારા ઝાડાપણાને ઓછુ કરે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

INDIGO સંકટ વચ્ચે વધતા વિમાન ભાડા સામે સરકારની લાલ આંખ, લાગૂ કરી ફેયર લિમિટ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments