Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ginger Side effects- ગરમીમાં આદુનો વધારે સેવન કરો છો તો જાણી લો તેના સાઈડ ઈફેક્ટ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (08:05 IST)
કોરોનાવાયરસ એક વાર ફરી તીવ્રતા પકડી રહ્યો છે. આ વાયરસથી બચાવ માટે અમે અમારા ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરે છે જેના સેવનથી અમારી ઈમ્યુનિટી બૂસ્ટ રહે. ઈમ્યુનિટી વધારવાની જ્યારે વાત 
આવે છે ત્યારે આદુનો નામ અમારા મગજમાં સૌથી પહેલા આવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર એવો મસાલો છે. જેના સેવન અમે ભોજન રાંધતાથી લઈને ચા સુધી કરીએ છે ગળામાં ખરાશથી લઈને શરીરથી 
ટૉક્સિંસ કાઢવામાં આદુ સૌથી અસરદાર છે. 
 
તમે જાણો છો આદુંનો જરૂરથી વધારે ઉપયોગ તમારા આરોગ્ય પર સાઈડ ઈફેક્ટ પણ નાખી શકે છે. ગરમીમાં આદુનો વધારે સેવન તમને રોગી પણ બનાવી શકે છે. આદુ જ્યાં તમારી ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે તેમજ 
તમને રોગી પણ બનાવી શકે છે. આવો જાણીએ આદુના અમારી બૉડી પર કયાં-ક્યાં સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. 
 
 
ડાયરિયા- કોરોનાકાળમાં લોકો ઈમ્યુનિટી વધારવામાં લાગ્યા છે સમય મળતા જ લોકો આદુનો ઉકાળો કે આદુની ચા પીવો પસંદ કરે છે. આદુની અસર લોકો પર આ રીતે છવાઈ છે કે તે દિવસમાં ઘણી વાર 
 
આદુની ચા અને ઉકાળાનો સેવન કરી લે છે. ઘરમાં શાક, દાળ, અથાણું અને ચટણીમાં પણ આદુંનો ઉપયોગ કરે છે. આદુનો આ રીતે ઉપયોગ હાનિકારક હોઈ શકે છે. ગરમીમાં વધારે આદુ ખાવાથી તમને 
ડાયરિયા હોઈ શકે છે. 
 
પૉલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ એક ઓવરી સમસ્યા છે. 
ગૈસ અને છાતીમાં બળતરા કરી શકે છે આદું 
આદુંનો સંતુલિત માત્રામા& સેવન કરવો ફાયદાકારી હોય છે પણ જો તમે તેનો વધાઅરે ઉપયોગ કરશો તો ગરમીમાં તમારી છાતીમાં બળતરાની પ્રોબ્લેમ થઈ શકે છે. ઈમ્યુનિટી વધારવા માટે આદુંનો સીમિત 
ઉપયોગ કરવો. 
 
પ્રેગ્નેંસીમાં આદુનો સેવન પહોંચાડી શકે છે નુકશાન
દરરોજ 1500 ગ્રામથી વધારે આદુનો સેવન કરવાથી ગર્ભપાતનો ખતરો વધી શકે છે. પ્રેગ્નેંસીમાં આદુંનો ઉપયોગ કરવાથી પહેલા પ્રેગ્નેંટ મહિલાઓ ડૉક્ટરની સલાહ જરૂર લેવી. 
 
શુગર અને બ્લ્ડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક આદું 
શુગર અને હાઈપરટેંશનના દર્દી આદુનો સેવન કરવાથી પરેજ કરવું. આદુના ઉપયોગથી લોહીમાં શુગરનો સ્તર સામાન્યથી ઓછુ પણ થઈ જાય છે. શુગરના દર્દી જે દવાઓના સેવન કરે છે તેનો અસર પણ ઓછો 
થવા લાગે છે. આદુનો ઉપયોગથી લોહી પાતળો થઈ જાય છે બીપીના દર્દીઓને બ્લ્ડપ્રેશર લો થઈ શકે છે. 
 
મહિલાઓને થઈ શકે છે વધારે બ્લીડિંગ 
આદુની તાસીર ગર્મ હોય છે. ગર્મીમાં ગરમ આદુ લોહીને પાતળો કરે છે. જો તમે તેનો ઉપયોગ પીરીયડસના સમયે કરો છો તો તમને વધારે રક્તસ્ત્રાવ થઈ શકે છે. તમારા પીરીયડસ લાંબા સમય સુધી રહી શકે 
છે. તેથી આ ખૂબ જરૂરી છે કે જ્યારે તમે પીરિયડસના દુખાવા થઈ રહ્યા છો તો તે સમયે આદુને તમારા ભોજનમાં શામેલ કરવાથી પરેજ કરો. 
 
વાળની ગ્રોથ રોકે છે આદું 
જો તમારા વાળની ગ્રોથ ઓછી છે  કે તમે ગંજાપણનો શિકાર છો તો સૌથી પહેલ તમે તમારી ડાઈટથી આદુને કાઢી દો.આદું ગર્મ હોય છે આ તમારા વાળને ઓછુ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Merry Christmas Wishes Cards Download: ક્રિસમસ પર શાયરાના અંદાજમાં તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છા સંદેશ

Shiv ji Puja Niyam: ભગવાન શિવની પૂજામાં વર્જિત હોય છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન કરશો અર્પિત

Rukmini Ashtami ડિસેમ્બર 2024 માં રુક્મિણી અષ્ટમી ક્યારે છે? ચોક્કસ તારીખ નોંધો

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

આગળનો લેખ
Show comments