Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરગવો અનેક રીતે લાભકારી છે

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2016 (11:59 IST)
શુ તમે જાણો છો કે સરગવાની સીંગની (ડ્રમસ્ટિક્સ) જડથી લઈને ફૂલ અને પાનમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે. જેમા સ્વાદ વધારવા માટે લીંબૂનો રસ, કાળામરી અને સંચળ મિક્સ કરવામાં આવે છે.   તમે તમારા ફાયદા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તેના પર પ્રકાશ નાખી રહ્યા છે. 
 
1. સરગવાની શિંગના તાજા ફૂલ અને ગાયના દૂધથી પુરૂષોની મર્દાના નબળાઈ અને મહિલાઓમાં સેક્સની નબળાઈને દૂર કરી શકાય છે. 
 
2. સરગવાની સિંગની છાલનો પાવડર રોજ લેવાથી વીર્યની ગુણવત્તામાં સુધાર થાય છે અને પુરૂષોમાં શીધ્રપતનની સમસ્યા પણ દૂર થાય છે. 
 
3. છાલટાનો પાવડર, મધ અને પાણીથી એક  મિશ્રણ તૈયાર થાય છે,  જે શીધ્રપતનની સમસ્યાનો અચૂક ઈલાજ છે. 
 
4. સરગવાના પાનનુ સૂપ ટીબી, બ્રોંકાઈટિસ અને અસ્થમા પર નિયંત્રણ માટે કારગર સમજવામાં આવે છે. 
 
5. આ પાચન માટે સૌથી યોગ્ય શાકભાજી માનવામાં આવે છે. 
 
6. તાજા પાનને નિચોડીને કાઢવામાં આવેલ રસને એક ચમચી મધ અને એક ગ્લાસ નારિયળ પાણી સાથે લેવુ જોઈએ. તેનાથી કોલેરા, ડાયેરિયા, ડીસેંટ્રી, કમળો અને કોલાઈટિસની સમસ્યામાં આરામ મળે છે.  
 
7. જો પેશાબમાં વધુ પ્રમાણમાં યૂરિયા જઈ રહ્યુ હોય તો દર્દીને સરગવાના તાજા પાનને નિચોડીને તેના રસ સાથે કાકડી કે ગાજરનો રસ મિક્સ કરીને પીવડાવી દો તેનાથી તત્કાલ આરામ મળે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments