Webdunia - Bharat's app for daily news and videos

Install App

અચૂક ઔષધિ છે જાયફળ, આયુર્વેદ મુજબ જાણો તેના ફાયદા

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (16:57 IST)
જાયફળ એક એવી જડી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એંટીઓક્સિડેટ અને એંટી બૈક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. 
 
પાચન સંબંધી વિકારોમાં કારગર-ગેસ બનવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાવડર અને એક ચોથાઈ ચમચી આદુના પાવડરનુ મિશ્રણ બનાવો.  ભોજન કરવાના થોડા સમય પહેલા તેનુ 1/8 ચમચી પાવડર હળવા ગરમ પાણી સાથે લો. 
 
3-4 નાની ઈલાયચી, સૂંઠ પાવડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બ ચા પીવી લાભકારી છે.  
 
- ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો.  
 
- ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે. 
 
- શરદી ખાંસીને દૂર ભગાડવાનો આ જૂનો ઈલાજ છે. એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી જાયફળ મિક્સ કરી પીવી કે ચા બનાવીને પીવી લાભકારી છે. 
 
- રાખો સાવધાની - જાયફળ ગરમ પ્રકૃતિની હોવાને કારણે સીમિત માત્રામાં રોજ 3-5 ગ્રામ જાયફળનુ સેવન કરવુ જ સારુ છે. આ ઉપરાંત સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિની કમી જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે.  તેનાથી પેટનો દુખાવો, ઉલટી જેવુ થવુ કે ગભરાટ થઈ શકે છે.  તેના અધિક સેવનથી એલર્જી, દમા, કોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments