Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ વસ્તુઓ ખાવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે

Webdunia
બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (18:13 IST)
હાર્ટ એટેકની બીમારી એવી છે જે દરેક વયના વ્યક્તિને થઈ શકે છે. તેનુ એક કારણ ખોટુ ખાનપાન પણ છે. જો વ્યક્તિ પહેલા જ પોતાના ખાનપાનની વસ્તુઓમાં સાવધાની રાખે તો આ બીમારીથી મોટાભાગે બચી શકે છે.  જો તમે પણ આ બીમારીના ચપેટમાં આવતા બચવા માંગો છો તો તમારી ડાયેટમાં થોડો સુધાર લાવો. આજે અમે તમને ડાયેટમાં સામેલ કરનારા કેટલાક આવા જ આહાર વિશે બતાવીશુ, જેનુ સેવન કરીને તમે હાર્ટ અટેકથી બચી શકો છો. 
 
1. ટામેટા - તમારા ડાયેટમાં ટામેટાનો સમાવેશ કરો. તેમા રહેલ લાઈકોપીન, બીટા કૈરોટીન, ફોલેટ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તેનુ રોજ સેવન કરવાથી હાર્ટ ડિસીસનો ખતરો ઓછો થાય છે. 
 
2. દહી - રોજ દહીનુ સેવન કરવાથી હાર્ટ એટકનો ખતરો ઓછો થાય છે. 
 
3. અડદની દાળ - રાત્રે અડદની દાળના 4 કે 5 ચમચી પાણીમાં પલાળીને મુકી દો. પછી સવારે તેને વાટીને દૂધમાં મિક્સ કરી લો અને સાથે જ ખાંડ મિક્સ કરી લો. તેનાથી કોલેસ્ટ્રોલનો ખતરો ટળે છે. 
 
4. દૂધીનુ જ્યુસ - દૂધીને ઉકાળીને તેમા જીરુ, લીલા ધાણા, હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરો. તેનાથી હાર્ટ ડિસીસની સમસ્યા ઓછી થશે. 
 
5. લીંબૂ પાણી - લીંબૂમાં એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જે બોડીનું ખરાબ કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તેનાથી હાર્ટ એટેકની પરેશાનીથી મહદઅંશે બચી શકાય છે.  
 
6. ઘી અને ગોળ - જમ્યા પછી ઘી અને ગોળનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન સારુ થાય છે સાથે જ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments