Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ

Webdunia
શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (17:25 IST)
દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે. 
 
રવિવાર- રવિવારે માં દુર્ગા અને સૂર્યદેવના દિવસ ઉજવાય છે. આ દિવસે માતા દુર્ગાના મંત્ર ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરવાથી લાભ થાય છે જાણો કયાં દિવસે કયા મંત્રના જાપ કરવાથી લાભ થાય છે. 
 
સોમવાર- સોમવારના દિવસે ભગવાન શિવના દિવસ છે કહે છે કે સોમવાર ના દિવસ ॥ ૐ નમ: શિવાય ॥ મંત્રના જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
 
મંગળવાર - મંગળવારના દિવસે હનુમાનના દિવસ હોય છે આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા  અને ॐ હનુમંતેય નમ: ના જાપ કરવાથી લાભ થાય છે અને આંતરિક શક્તિના સંચાર થાય છે. 
 
બુધવાર- બુધવારે ભગવાન ગણેશ  દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા  અને મંત્રોના જાપ કરવાથી શુભ રહે છે. તમે ૐ શ્રી ગણેશાય નમઃ  ના જાપ કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી જીવનમાં સફળતા મળે છે. 
 
ગુરૂવાર- ગુરૂવારના દિવસ વિષ્ણુ ભગવાન સાંઈ બાબા અને બૃહસ્પતિના નામ હોય છે અને આ દિવસે ॐ નમો નારાયણા' ના જાપ કરી શકો છો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે. 
 
શુક્રવાર- શુક્રવારના દિવસે માતા દુર્ગાના દિવસ છે આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી અને  મંત્રોના જાપ કરવાના ખાસ મહ્ત્વ હોય છે. તમે શુક્રવારેના દિવસે માતા   ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરી શકો છો. માતા દુર્ગાના આ મંત્રથી લક્ષ્મી સરસ્વતી અને કાળી ત્રણેની ઉપાસના માટે છે. 
 
શનિવાર- શનિવારના દિવસ શનિદેવ અને ભગવાન હનુમનાના દિવસ ગણાય છે આ દિવસે ॐ હનુમંતેય નમ:ના જાપ કરવાથી શારિરિક શક્તિ વધે છે અને શનિદેવને પ્રસન્ન કરવા 
ॐ શનિદેવાય નમ: ના જાપ કરી શકો છો
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments